Sanya Malhotra photos : માલદીવ પહોંચતાની સાથે જ આમિર ખાનની એક્ટ્રેસ થઇ બોલ્ડ

બોલીવુડ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા હાલ માલદીવમાં છે અને પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. સાન્યા મલ્હોત્રા ફિલ્મોમાં પોતાનો બોલ્ડ અંદાજ બતાવતી નથી.

Sanya Malhotra photos : બોલીવુડ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા હાલ માલદીવમાં છે અને પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. સાન્યા મલ્હોત્રા ફિલ્મોમાં પોતાનો બોલ્ડ અંદાજ બતાવતી નથી. જોકે, અંગત જીવનમાં તે ખુબ જ બોલ્ડ અને હોટ છે. જેની ઝલક તેના બર્થ ડે પર જોવા મળી હતી. જેમાં તેણે ઘણા બધા બીકિની પોઝ આપતા ફોટોસ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ ફોટોસ જોરદાર વાયરલ થયા હતા.

આ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે

આ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે

આ વખતે સાન્યા મલ્હોત્રાએ ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તે તેના જન્મદિવસના અવસર પર માલદીવ પહોંચી હતી અને ત્યાંથી તેમણે તેમના મનમોહક ફોટા શેર કર્યા હતા. ફરી એકવાર આ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

25 ફેબ્રુઆરીએ આવે છે સાન્યા મલ્હોત્રાનો જન્મદિવસ

25 ફેબ્રુઆરીએ આવે છે સાન્યા મલ્હોત્રાનો જન્મદિવસ

સાન્યા મલ્હોત્રાનો જન્મદિવસ 25 ફેબ્રુઆરીએ આવે છે અને તે આ વર્ષે 30 વર્ષની થઈ ગઈ છે. તેના જન્મદિવસ પર જ સાન્યાએ ચાહકોને આ વિઝ્યુઅલ ટ્રીટ આપી હતી, પરંતુ કેટલાક લોકોને સાન્યાની આ દોષરહિત શૈલી પસંદ ન આવી અને તેઓએ અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે.

બોલીવુડમાં ઘણી લાંબી મજલ કાપી

બોલીવુડમાં ઘણી લાંબી મજલ કાપી

ફિલ્મ 'દંગલ' થી ચર્ચામાં આવેલી અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ બહુ ઓછા સમયમાં બોલીવુડમાં ઘણી લાંબી મજલ કાપી છે. તે એક પછી એક શાનદાર ફિલ્મો આપી રહી છે અને પોતાના અભિનયથી બધાને ચોંકાવી રહી છે.

ડાન્સ ઈન્ડિયા ડાન્સનો ભાગ રહી ચૂકી છે સાન્યા મલ્હોત્રા

ડાન્સ ઈન્ડિયા ડાન્સનો ભાગ રહી ચૂકી છે સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રાએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સારી ફિલ્મો કરી છે, પરંતુ અભિનેત્રી હોવા ઉપરાંત તે એક મહાન ડાન્સર પણ છે. ઉલ્લેખનીય છે કે, સાન્યા મલ્હોત્રા ડાન્સ ઈન્ડિયા ડાન્સનો ભાગ રહી ચૂકી છે, પરંતુ તેની સફર લાંબી ન હતી.

સાન્યા 'જેકેટ' નામની ફિલ્મમાં જોવા મળશે

સાન્યા 'જેકેટ' નામની ફિલ્મમાં જોવા મળશે

સાન્યા મલ્હોત્રાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી તાજેતરમાં જ ફિલ્મ હિટમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ હતો. જોકે આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નથી. ટૂંક સમયમાં સાન્યા 'જેકેટ' નામની ફિલ્મમાં જોવા મળવાની છે. આ સિવાય તે 'સામ બહાદુર' નામની ફિલ્મનું શૂટિંગ પણ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X