Seema Haider: 2024 માં ચૂંટમી લડશે પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર? પક્ષનું નામ સાંભળીને ચોકી જશો
સીમા હૈદર જ્યારથી પાકિસ્તાનથી ભારત આવી છે તેને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે. લગાતાર તેને એક થી એક ચડીયાતી ઓફર મળી રહી છે. ફિલ્મ, નોકરી અને બીજા અનેક પ્રકારના ઓફર મળ્યાછે. અને હવે રાજનીતિને લઇને પણ સીમા હૈદરનું નામ સમાચારમાં આવી ગયુ છે.

જેવી કે ખબર સામે આવી છે તે ઝડપથી વાયરલ થઇ રહી છે. અને લોકો તને લઇને વાતો કરી રહ્યા છે. આજતક અનુસાર પાર્ટી પદ્દાધિકારીઓએ માસૂમ કિશોરનું કહેવુ છે કે, સીમા હૈદરની પાર્ટીની મહિલા વિંગના અધ્યક્ષ બનાવામાં આવશે.
હિંદી અને અંગ્રેજીના તેમના પ્રવાહને જોતા તેમને પાર્ટીના અધિકારીક પ્રવક્તા બનવામાં આવી શકે છે. ખબર એ પણ છે કે, સીમા હૈદરે પાર્ટી તરફથી ચૂંટણી લડવાના આ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. આ સીવાય સીમા હૈદરની રિપલ્બિલક પાર્ટી ઓફ ઇન્ડિયાની ચિન્હ પરથી ચૂંટણી લડવાની વાત કરી છે .
આ લોકો ફક્ત સુરક્ષા એજેન્સીઓ તરફથી ક્લીન ચીટ મળવાની રાહ જોઇ રહ્યા છે. જોવાનુ છેકે, તપાસ બાદ તેમને લઇને કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે.
જો સીમા હૈદર ચૂંટણી મેદાનમાં ઉતરે છે તો સામાન્ય રીતે તેમને સારુ એવુ સમર્થન મળવાનુ છે. કેમ કે, તે ઘણી ચર્ચામા છે. અને હાલમાં તેને લઇેન વાતચીત પણ થઇ રહી છે. સીમા હૈદર આ પહેલા કન્હૈયા લાલ સાહુની હત્યા પર બની રહેલી ફિલ્મને લઇને પણ ઓડિશન આપ્યુ હતુ. હવે જોવાની વાત છે કે, ફિલ્મને કેટલી પસંદ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
