ભાઇ શીઝાનના જેલમાથી બહાર આવતા બહેનોએ આભાર માન્ય, 20 વર્ષની ગર્લફ્રેન્ડની મૌત બાદ હતા જેલમાં

તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં અભિનેત્રીની માતાએ અભિનેતા સામે ફરિયાદ કરી હતી. જેને લઇને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી .

અભિનેતા શીજાન મોહમ્મદ ખાનની બહેનો ફલક નાજ અને શફાક નાજે ઉલ્લાાહનો આભાર માન્ય હતો. કેમ કે તેના ભાઇને શનિવારે 4 માર્ચના રોજ જમીન મળી ગયા છે. તે રવિવારે જેલામાથી બહાર આવી ગયો હતો. શીજાનને અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યા મામાલમાં વાલીવ પોલીસે ધરપકડ કરી લીધી છે. આ વાસ્તમાં તેમન મા અને બહેનો ફલક નાજ અે શફક નાજ માટે એક ભાવનાત્મક ક્ષણ હતી. કેમ કે, અભિનેતા તેમને અંદાજે બે મહિના બાદ મળી રહ્યો છે.

shijan

શીઝાન ખાનની બહેન શફાકે સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો હતો. અને કહ્યુ હતુ કે, શુક્રિયા ફલકે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પણ શેર કરી હતી. તેમા તેમણે અલ્લાહનો આભાર માન્યો હતો. કેમ કે, અદાલતે તેમના ભાઇના જામીન આપી દિધા છે.
તેમણે બોમ્બે હાઇકોર્ટમાથી ન્યાય મળવાની આશા વ્યક્ત કરી છે. જેલની બાહાર જે તસવીર લેવામાં આવી હતી તે. પોતાની પહેનોને ગળે મળતા નજર આવે છે. તેની ખુશી તેના ચહેરા પર નજર આવે છે.

અલી બાબા દ્સ્તા-એ-કાબુલ ની મુખ્ય અભિનેતા તુનિષા શર્માએ 24 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વસઇ શો ના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી.

તુનિશાની માતાએ શીજાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેના વિશે કહેવામા આવે છે. તેની સાથે સબંધમાં હતી અને 15 દિવસ પહેલા તેમનું બ્રેકઅપ થયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X