હોસ્પિટલમાં દાખલ થઇ ધી કેરલા સ્ટોરી ફેમ એક્ટ્રેસ અદા શર્મા, ડાયરિયા અને ફુડ એલર્જીના લીધે બગડી તબિયત

Adah Shrma Hopsitalize: ધી કેરલા સ્ટોરી ફે અભિનેત્રી અદા શર્માને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ખબર મળી રહી છે કે, અભિનેત્રીને ડાયરિયા અને ફુડ પોઇઝનિગનો શિકાર બની છે. ત્યાર બાદ તેને તબિયત બગડતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ada

અદા શર્મા પોતાની સીરીજના પ્રમોશન દરમિયાન જઇ રહી હતી. ત્યાર અચાનક તેની તબિયત બગડી હતી. અદા શર્માઆ એક નજીકના સૂત્રોએ આઇએએનએસને જાણકારી આપી હતી કે, તે ગંભીર રૂપથી તનાવ અને દસ્તના મુશ્કેલીનો સામનો કરી રહી છે. હાલમાં ડોક્ટરની નજર હેઠળ છે.

જણાવી દઇએ કે, અધા શર્મા અત્યારે તેની અપકમિગ સીરીજ કમાંડો ના પ્રમોશનમાં બિજી છે. આ ફિલ્મમાં તે ભાવના રેડ્ડીનો રોલ ભજવી રહી છે. તેની આ ફિલ્મ એક્શન થ્રિલર સીરીજ છે. કમાંડો જલ્દી રિલીજ થવાની છે. જેમા તે અદા સાથે પ્રેમમાં જોવા મળશે અદા સાથે પ્રેમ પણ જોવા મળશે. પ્રેમ આ સીરીજમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. આ સિવાય અમિત સિયાલ તિગ્માંશુ ધુલિયા અને મુકેશ છાબડા પણ સીરિજમાં મહત્વની ભૂમિકા નજર આવશે.

આ ઓટીટી પ્લેટ ફોર્મ પર રિલીજ થશે .કમાંડો

વિપુલ અમૃતલાલ શાહ અને સનશાઇન પિક્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ જલ્દી ડઝ્ની પ્લસ હોસ્ટસ્ટાર્સ પર રિલિજ થવા જઇ રહી છે. કમાંડો ફ્રેચાઇજીની શરુઆત 2013 માં થઇ હતી. આ ફિલ્મામાં વિદ્યુત જામવાલ લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને દર્શકોએ ભરપુર પ્રેમ આપ્યો હતો. ત્યાર બાદ અદા શર્મા સાથે સીરિજ થવાની તૈયારી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X