રાજકુમાર સંતોષીની ફિલ્મ "ગાંધી-ગોડસે: એક યુદ્ધ" નું ટ્રેલર રિલીજ, સ્ટોરીમાં ટ્વીસ્ટ
રાજકુમાર સંતોષીની ફિલ્મ ગાંધી ગોડસે યુદ્ધના ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયુ છે આ ફિલ્મ 26 જાન્યાઆરીના રોજ રીલિજ થવાની છે.
બોલિવૂડના જાણિતા ડાયરેક્ટર રાજકુમાર સંતોષીની અપકમિંગ ફિલ્મ ગાંધી-ગોડસે એક યુદ્ધનું ટ્રેલર રીલિજ કરવામાં કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ માધ્યમથી રાજકુમાર સંતોષી અંદાજે 9 વર્ષ બાદ મોટા પડદા પર ડાયરેક્ટર તરીકે પરત ફરી રહ્યા છે. રાજકુમાર સંતોષીએ આ વખતે સિનેમા ઘરોમાં ધમાલ કરવા માટે મહાત્મા ગાંધીને સામે લાવવા માટે વચાર્યુ છે. એવામાં આ વખતે તે મહત્મા ગાઁધીની ફિલ્મ લઇેન હાજર છે. જેમા નાથુરામ ગોડસેના વિચારોને પણ જગ્યા આપવામાં આવઈ છે. આ ફિલ્મમાં મહાત્મા ગાંધી અને ગોડસેના અલગ અલગ વિચારોને ખુલીને સ્ક્રીન પર દેખાડવામાં આવ્યા છે. આ વચ્ચે આ ફિલ્મના ટ્રેલરને આજે લોન્ચ કરવામાં આવ્યુ છે. ટ્રેલરમાં જોઇ શકાય છે કે, ગોડસેને કેમ મહાત્મા ગાંધીને મારી નાખ્યા હતા.

તમને જણાવી દઇએ કે, ગાંધી અે ગોડસે એક યુદ્ધ આગામી 26 મી જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીજ થશે. ફિલ્મમાં ગાંધી અને ગોડસેની વિપરીત વિચારધારઓને સામે સામે ટકરાવતા જોઇ શકાય છે. જાણકારો માટે આ ફિલ્મની સ્ટોરી અસગર વજાહત અને રાજકુમાર સંતોષીએ સાથે મળીને લખી છે. આ ફિલ્મને મનીલા સંતોષીને પ્રોડ્યુ સકી છે. અત્યાર સુધી મહાત્મા ગાંધીને લઇને જે પણ ફિલ્મો બની છે.તેમા બાપુની સ્ટોરીને જ દેખાડવામાં આવી છે. પરંતુ આ વખતે કઇ અળગ ધમાકો થનાર છે.. ટ્રેલમાં જોયા બાદ સ્પષ્ટ જોઇ શકાય છે કે, આ ફિલ્મમાં મહાત્મા ગાંધી અને ગોડસે વચ્ચે ના વિચારોની લડાઇને દેખડાવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
