ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફે ગુપચુપ લગ્ન કર્યા? તસવીરો વાયરલ
સુપરસ્ટાર ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ ઘણીવાર તેના બોયફ્રેન્ડ સાથે સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરે છે અને તેની ખૂબ ચર્ચા પણ થાય છે.
સુપરસ્ટાર ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ ઘણીવાર તેના બોયફ્રેન્ડ સાથે સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરે છે અને તેની ખૂબ ચર્ચા પણ થાય છે. પરંતુ તાજેતરમાં જ તેણે કંઈક એવું કર્યું કે લોકો તેના લગ્ન વિશે પ્રશ્નો પૂછે છે. ખરેખર, થોડા સમય પહેલા, ક્રિષ્ના તેના બોયફ્રેન્ડ ઇબન હાયમ્સ સાથે ડિનર ડેટ પર ગઈ હતી અને કેટલીક તસવીરો શેર કરી હતી. પરંતુ તેણે તેના બોયફ્રેન્ડના ફોટા સાથે લખેલા ટેગથી ઘણા સવાલો ઉભા થયા છે.
તેના બોયફ્રેંડે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ક્રિષ્ના શ્રોફની એક સુંદર ફોટો પોસ્ટ કરી છે, તેની સાથે તેને પત્ની તરીકે ટેગ કરી છે. ત્યારબાદથી લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે શું બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યાં છે. જોકે, સત્ય શું છે તે કોઈને ખબર નથી. આપને જણાવી દઈએ કે બંનેની બોન્ડિંગ ખુબ જ શાનદાર લાગી રહી છે.

બોલ્ડ અંદાઝ
જ્યાં એક તરફ ટાઇગર શ્રોફ ને બોલિવૂડમાં સૌથી શરમાળ કરવામાં આવે છે, તો બીજી બાજુ તેની બહેન ક્રિષ્ના શ્રોફ ઘણી જ બોલ્ડ છે.

ટોપલેસ ફોટોશૂટ
આપને જણાવી દઈએ કે જેકી શ્રોફની દીકરી અને ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે

બોયફ્રેન્ડ સાથે ફોટો
ક્રિષ્ના શ્રોફ આમ તો પોતાની પર્સનલ લાઈફ ચર્ચાથી દૂર જ રાખે છે. પરંતુ તે ઘણીવાર પોતાના બોયફ્રેન્ડ સાથે ફોટો શેર કરતી રહે છે.

ધમાકેદાર એન્ટ્રી માટે આશા
ક્રિષ્ના શ્રોફના શાનદાર ફોટોશૂટ પછી બોલિવૂડમાં તેની ધમાકેદાર એન્ટ્રી માટે આશા કરવામાં આવી રહી છે.

ના પાડી
ક્રિષ્ના શ્રોફ ઘ્વારા બોલિવૂડ ઓફર ઠુકરાવી દેવામાં આવી છે. તેને જણાવ્યું છે કે તેમને બોલિવૂડમાં આવવામાં કોઈ જ રસ નથી.

લાઈમલાઈટ થી દૂર
ક્રિષ્ના શ્રોફ બોલિવૂડ લાઈમલાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તેની જોરદાર ફેન ફોલોવિંગ છે.

ડોક્યુમેન્ટરી
ક્રિષ્ના શ્રોફ ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી પર એક ડોક્યુમેન્ટરી ડાયરેક્ટ કરી ચુકી છે. જેને તમને જાતે શૂટ કર્યું હતું.

લગ્ન કરી શકે છે
ખબરો અનુસાર ક્રિષ્ના શ્રોફ ખુબ જ જલ્દી તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી શકે છે
આ પણ વાંચો: શાહરુખની દીકરીના કપડાંને લઈ મચ્યો હંગામો, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
