તુનિશા શર્મા ડેટિંગ એપ પર અલી નામના શખ્સ સાથે કરતી હતી વાત, "સુસાઇડના 15 મીનીટ પહેલા..." શજાન ખાનને કોર્ટમાં શ
તુનિશા શર્મા અલી નામના શખ્સને ડેટ કરી રહી હતી .આ અંગેની માહિતી શીજાનના વકીલે કોર્ટમાં આપી હતી.
ટીવી અભિનેત્રી તુનિષાા શર્મા આત્મહત્યા કેસમાં ધરપકડમાં કરવામાં આવેલ શીજાન ખાનના વકીલે કોર્ટમાં મોટો દાવો કર્યો છે. મહારાષ્ટ્રના પાલઘરની અદાલતમાં શીજાન ખઆન તરફથી તેમના વકીલે કહ્યુ છે કે, મોત પહેલા સુધી તુનિષા શર્મા એક ડેટિંગ એપ રપ કોઇ અલી નામના શખ્સ સાથે ડેટ કરી રહી હતી. 21 થી 23 ડિસેમ્બર વચ્ચે બંને વચ્ચે ઘણી વાતો થઇ છે. શીજાનના વકીલે કોર્ટમાં એ દાવો કર્યો છે કે,તુનિશા શર્માની આત્મહત્યા પહેલા અંદાજે 15 મીનીટ પહેલા એક વીડિયો કોલ દ્વારા એક અલી નામના શખ્સ સાથે વાત કરી હતી. તુનિષા આત્મહત્યા મામલે હાલમાં શીજાન ખઆન હાલ જેલમાં બંધ છે.













Click it and Unblock the Notifications
