Urfi Javed : જાણો બેવફા બોયફ્રેન્ડ સાથે કેવી રીતે ડીલ કરે છે ઉર્ફી જાવેદ?

Urfi Javed: તાજેતરમાં પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર કુશા કપિલાએ ઉર્ફી જાવેદ સાથે હાર્ડબ્રેક સમયે કેવી રીતે ડીલ કરવી એ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન જો ઉર્ફી જાવેદના શરીર અંગે કોઇ ખરાબ મજાક કરે તો આ સમયે પોતાનું વલણ કેવું રહે છે, એ અંગે પણ ઉર્ફી જાવેદે વાત કરી હતી.

શોના ટીઝરમાં, ઉર્ફી અને કુશા કપિલ તાજેતરના સમયમાં ડેટિંગના વિવિધ પાસાઓ પર ચર્ચા કરે છે. રાઇટ સ્વાઇપના લેટેસ્ટ એપિસોડમાં, કુશા કપિલા ઉર્ફી જાવેદ સાથે ઘણા બધા પ્રશ્નોના જવાબ આપે છે. આ શો Jio સિનેમા પર સ્ટ્રીમ થઈ રહ્યો છે.

Urfi Javed

ટીઝરમાં કુશા કપિલા ઉર્ફીને પૂછે છે કે, જો તમે કોઈને પસંદ કરો અને તે તમને નકારે તો શું થશે? આ લૂપમાંથી બહાર નીકળવાના ત્રણ પગલાં કયા છે? ઉર્ફીએ તરત જ જવાબ આપ્યો કે, ગો ટુ હેલ.

આ પછી કુશા પૂછે છે કે, જ્યારે કોઈ છોકરો તમને મળે છે અને તમારા શરીરની મજાક કરવા લાગે છે. તમે તેની સાથે કેવી રીતે ડીલ કરશો? ઉર્ફીએ જવાબ આપ્યો કે, હું તેની સાથે ડીલ કરતી નથી, હું મારા શરીરની મજાક કરવાને બિલકુલ મંજૂરી આપતી નથી.

ઉર્ફીએ જણાવ્યું હતું કે, બહાર જાઓ, એક્સિપિરિમેન્ટ કરો, રિજેક્શન, હાર્ટ બ્રેક અને બ્રેકઅપ થવા છતા તમે એ જ કરો, જે કરવા માંગો છો. કુશાએ જવાબ આપ્યો કે, ઓહ વાહ. હું તેને મારી જાતમાં અનુભવી શકું છું.

વીડિયો શેર કરીને, કુશાએ તેના શો માટે એક પ્રમોશનલ પોસ્ટ શેર કરી અને લખ્યું હતું કે, આવો મારી કારમાં બેસો. Tinder રાઇટ સ્વાઇપની સિઝન 3 ચાલુ છે. સિરીઝમાં રિયલ ગેસ્ટ અને સેલિબ્રિટી ગેસ્ટ એક સુંદર છોકરી છે. સરસ એપિસોડ જોવો જ જોઈએ. હમણાં જ JioCinema પર ફ્રીમાં સ્ટ્રીમિંગ. ઉર્ફીએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ એક સારો એપિસોડ છે.

ઉલ્લેખનયી છે કે, ગત મહિને, કુશા કપિલા તેના પતિ સાથે છૂટાછેડા માટે જબરદસ્ત હેડલાઇન્સમાં હતી. તેમણે પતિ જોરાવર અહલુવાલિયાથી અલગ થવાની જાહેરાત કરી હતી. ત્યારથી તે ઓનલાઈન ટ્રોલનો સામનો કરી રહી છે, અને દાવો કરી રહી છે કે, તેણે તેની સફળતા બાદ જોરાવર છોડી દીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X