Urfi Javed : ઉર્ફી જાવેદે શેર કર્યો ફોટો, ભડકેલા ફેન્સે કહી

Urfi Javed : જ્યારે પણ અજીબોગરીબ ફેશન અને કપડાની વાત આવે તો મનમાં તરત જ ઉર્ફી જાવેદનો ચહેરો આવી જ જાય. ફેશન સેન્સેશન ઉર્ફી જાવેદ અવારનવાર અતરંગી કપડા પહેરી ફોટોશૂટ કરાવતી રહે છે. આ વચ્ચે ફરી એકવાર ઉર્ફી જાવેદ ચર્ચામાં આવી છે. તેણે એવો ડ્રેસ પહેર્યો છે કે, લોકો તેને ટ્રોલ કરી કહ્યા છે.

ઉર્ફી જાવેદના ફોટો જોઇને નેટીઝન્સ કહે છે કે, ઉર્ફીએ ઓછામાં ઓછું રમઝાન મહિનામાં આવું ન કરવું જોઈએ. આ કારણે સોશિયલ મીડિયા પર તેના લુકની ટીકા થઈ રહી છે.

Urfi Javed

શનિવારે ઉર્ફી જાવેદે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં તમે જોઈ શકો છો કે, ઉર્ફી જાવેદ તેના તૂટેલા હૃદયનો એક્સ-રે બતાવતી જોવા મળી રહી છે. જે આ ફિલ્ટર ફોટોમાં સ્પષ્ટ દેખાય જોઇ શકાય છે.

ઉર્ફી જાવેદે આ તસવીરના કેપ્શનમાં 'એક્સ રે' પણ લખ્યું છે, હવે ઉર્ફી જાવેદની આ લેટેસ્ટ તસવીર જોઈને લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Urfi Javed

ઉર્ફી જાવેદના આ ફોટો પર કોમેન્ટ કરતાં આ યુઝરે લખ્યું છે કે - મમ્મી તમે શું જોયું. અન્ય એક યુઝરે લખ્યું છે કે - 'બહેન હવે તમે શું કરવા માંગો છો?' તો ત્યાં બીજા યુઝરે લખ્યું છે કે - 'ઓહ દિલમાં કોઈ દર્દ નથી.' આ સાથે એક યુઝરે લખ્યું, 'શરમ કરો તમને ઉર્ફી જી અલ્લાહ કો ક્યા મુંહ દિખાઓગી, રમઝાન કા તો ખ્યાલ કર લો, થોડી તો શરમ કર લો યાર...'

સ્વાભાવિક છે કે, આ ફોટો પર ઘણા લોકો સવાલ પૂછી રહ્યા છે કે, કોણ છે જેણે ઉર્ફીનું દિલ તોડ્યું છે. અત્યારે તો તે એક સસ્પેન્સ જ છે, આ સાથે સાથે ચાહકો તે કોણ છે તે જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X