For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માંગમાં સિંદૂર ભરી જોવા મળી ઉર્વશી રૌતેલા, લોકો બોલ્યા- શાંતિથી વર્લ્ડ કપ રમવા દે એને

ઉર્વશી રૌતેલા હંમેશા કોઇને કોઇ રીતે લાઇમલાઇટમાં રહે છે, જેના માટે તે અજીબોગરીબ હરકતો અને વાતો પણ કરતી રહે છે. આ વાતો માટે ફેન્સ પણ આતુર રહે છે. જે કારણે તે જ્યારે પણ કોઇ ફોટો અપલોડ કરે છે, ત્યારે વાયરલ થઇ જાય છે.

|
Google Oneindia Gujarati News

ઉર્વશી રૌતેલા હંમેશા કોઇને કોઇ રીતે લાઇમલાઇટમાં રહે છે, જેના માટે તે અજીબોગરીબ હરકતો અને વાતો પણ કરતી રહે છે. આ વાતો માટે ફેન્સ પણ આતુર રહે છે. જે કારણે તે જ્યારે પણ કોઇ ફોટો અપલોડ કરે છે, ત્યારે વાયરલ થઇ જાય છે.

પોસ્ટને ઋષભ પંત સાથે જોડવામાં આવી

હવે ઉર્વશી રૌતેલા એક તસવીર પોસ્ટ કરીને છે, જેના કારણે તે ચર્ચામાં આવી છે. આ તસવીરમાં તેણે માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરેલી જોવા મળી રહી છે.

આ પોસ્ટને ઋષભ પંત સાથે જોડવામાં આવી રહી છે. કારણ કે થોડા સમય પહેલા બંન્ને વચ્ચે સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાયો હતો.

તમારો સાથ જીવનભર જોઇએ!

તમારો સાથ જીવનભર જોઇએ!

જોકે બંનેએ નામ લીધા વગર એકબીજા પર નિશાન સાધ્યું હતું. આ તસવીર વિશે વાત કરીએ તો ઉર્વશી રૌતેલાનું કેપ્શન પણ ઘણું ફની છે. તેણે લખ્યું છે કે, પ્રેમમાં રહેલી ગર્લફ્રેન્ડને સિંદૂરથી વધુ પ્રિય કંઈ નથી!! બધી વિધિઓ કરવી જોઈએ, તમારો સાથ જીવનભર જોઇએ!

અત્યારે તેને ડાયવર્ટ ન કરો

અત્યારે તેને ડાયવર્ટ ન કરો

આ સિવાય ઉર્વશી રૌતેલાએ હાર્ટ ઈમોજી પણ શેર કર્યા છે. યુઝર્સ સતત નીચે સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે, વર્લ્ડ કપ બાદ, જ્યાં સુધી તમે લગ્ન કરજો, અત્યારે તેને ડાયવર્ટ ન કરો.

ઋષભ ભૈયાને વર્લ્ડ કપ રમવા દો

ઋષભ ભૈયાને વર્લ્ડ કપ રમવા દો

અન્ય એક યુઝરે લખ્યું કે, ઋષભ ભૈયાને વર્લ્ડ કપ રમવા દો. જોકે, યુઝર્સની આ કોમેન્ટ્સ પર તેની પ્રતિક્રિયા સામે આવી નથી.

ઉર્વશી રૌતેલાએ પ્રિન્ટેડ લહેંગા પહેર્યો હતો અને રૂમની અંદર ફોટો માટે પોઝ આપી રહી હતી.

ક્રિકેટર વિશે કોમેન્ટ કરી રહ્યા છે લોકો

ક્રિકેટર વિશે કોમેન્ટ કરી રહ્યા છે લોકો

અભિનેતાએ ચિત્રોમાં મેચિંગ ગ્રીન બેગ અને દાંડિયા સ્ટીક પણ પહેરી હતી, જે ઓસ્ટ્રેલિયામાં નવરાત્રિ ઇવેન્ટમાંથી દેખાય છે. જોકે, તેના પર પણ લોકો સતત ખુદ ક્રિકેટર વિશે કોમેન્ટકરી રહ્યા હતા.

English summary
Urvashi Rautela was seen full of vermilion in demand, people said - let him play the World Cup in peace
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X