
સપના ચૌધરીએ બનાવ્યો એવો Video ભાઈએ કરી અશ્લીલ હરકત, લોકોએ કહ્યું કેટલો ગંદો ઈશારો
અવારનવાર વીડિયોને લઈ બિગ બૉસ 11 ફેમ સપના ચૌધરી લોકપ્રિયતા હાંસલ કરતી રહે છે. સપનાના બધા જ વીડિયોને યૂટ્યૂબ પર ભારે પસંદ કરવામાં આવે છે. પોતાના આ ફેમને જોતા સપનાએ ટિક ટૉક વીડિયો પણ બનાવવા શરૂ કરી દીધા છે. હાલમાં જ તે ટિક ટૉક વીડિયોને લઈ ટ્રોલ થઈ હતી. આ વીડિયોમાં સપના સોંગ આલ જલાલ તૂ ગાઈ રહી છે. પાછળ તેનો ભાઈ અશ્લિલ હરકત કરતો જોવા મળી રહ્યો છે. આ ગંદા ઈશારાને જોઈ લોકો વીડિયો પર કોમેન્ટ કરવા લાગ્યા.

લોકોએ ગંદી કોમેન્ટ કરી
મોટાભાગની કોમેન્ટમાં સપના અને તેના બાઈ વિશે ગંદી વાતો લખવામાં આવી છે. એક યૂઝરે તો ત્યાં સુધી લખી નાખ્યું કે કેટલો ગંદો ઈશારો કર્યો છે અને લોકો આ વીડિયોને લાઈક કરી રહ્યા છે. જે બાદ સપના પર આરોપ લગાવતા એક યૂઝરે લખ્યું કે પૈસા એવી ચીજ છે જે સૌકોઈને બદલી નાખે છે. જ્યારે એક યૂઝરે લખ્યું કે કેટલી ગંદી સેન્સ છે. સપના મુજે તુમસે યહ ઉમ્મીદ નહિ થી. અહીં જુઓ વીડિયો અને સપનાની લેટેસ્ટ તસવીરો..

લોકોને ક્રેઝી કરવા
સપના ચૌધરી પોતાના દરેક શોમાં લોકોને ક્રેઝી કરતું પરફોર્મન્સ આપવા માટે જાણીતી છે.

સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિય
હરિયાણાની આ ક્વીનને સોશિયલ મીડિયા પર બહુ પસંદ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ તસવીરોને કારણે
સપના ચૌધરી હાલ પોતાની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં બની રહે છે.

પહેલા અને આજની તસવીર
બિગ બૉસ 11ની સપના ચૌધરી અને આજની સપના ચૌધરીને ઓળખવી બહુ મુશ્કેલ થઈ જશે.

હજારો લોકોની ભીડ
હરિયાણવી ડાંસર સપના ચૌધરીનો ડાંસ જબરદસ્ત પોપ્યુલર છે. તેમના સ્ટેજ શોમાં હજારો લોકોની ભીડ રહે છે.
શાર્લિન ચોપરાએ ઉતારી દીધાં બધાં કપડાં, બાથટબમાં કરેલ મસ્તીનો વીડિયો Viral

આખા દેશમાં લોકપ્રિય
પહેલા જ્યાં સપના માત્ર હરિયાણા, યૂપી અને પંજાબમાં જ ફેમસ હતી, જ્યારે હવે દેશભરમાં લોકો તેને ઓળખે છે.
હોટ સની લિયોન વાયરલ વીડિયોમાં ભોજપુરી બોલતી જોવા મળી

લાખોની ફી
હાલ સપના એક મોટી સેલેબ બની ચૂકી છે. એક લાઈવ શો માટે સપના ચૌધરી લાખો રૂપિયાની ફી લે છે.
|
જુઓ વીડિયો
અહીં રહ્યો સપનાએ શેર કરેલો પોતાનો વીડિયો, જુઓ..