અનુપમા ને પાછળ છોડી કયા શો બન્યો નંબર 1? જાણો TRP લિસ્ટ

TRP લિસ્ટમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ચાલતો શો 'અનુપમા' નંબર 1 પરથી ગબડી ગયો છે. ઓરમેક્સ મીડિયાએ સોશિયલ મીડિયા પર ટોચના 10 શોની TRP સૂચિ શેર કરી છે.

TRP લિસ્ટમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ચાલતો શો 'અનુપમા' નંબર 1 પરથી ગબડી ગયો છે. ઓરમેક્સ મીડિયાએ સોશિયલ મીડિયા પર ટોચના 10 શોની TRP સૂચિ શેર કરી છે.

આ અઠવાડિયે કયા ટીવી શોને દર્શકોનો પ્રેમ મળ્યો?

આ અઠવાડિયે કયા ટીવી શોને દર્શકોનો પ્રેમ મળ્યો?

આ સપ્તાહની યાદીમાં 14 વર્ષથી લોકોનું મનોરંજન કરનાર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફરી એકવાર ટોપ પર જોવા મળી રહ્યો છે. આસાથે લિસ્ટમાં 'KBC' અને 'ખતરોં કે ખિલાડી' જોરદાર સ્ટાઈલ એન્ટ્રી કરતા જોવા મળ્યા છે. ચાલો જોઈએ કે, આ અઠવાડિયે કયા ટીવીશોને દર્શકોનો પ્રેમ મળ્યો છે.

1 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' -

1 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' -

ભલે શોની સ્ટાર કાસ્ટ શો છોડી રહ્યા હોવાના અહેવાલો સામે આવતા રહેતા હોય, પરંતુ વર્તમાન સમયમાં પણ ટીવી પર 14 વર્ષથી રાજકરનાર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', નંબર વન પર ફરીથી પહોંચી ગયો છે.

2 અનુપમાએ નંબર વનનો તાજ ગુમાવ્યો :

2 અનુપમાએ નંબર વનનો તાજ ગુમાવ્યો :

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત 'અનુપમા', જે મોટે ભાગે નંબર 1 પર રહે છે, તે આ વખતે નંબર 2 પર છે.

3 ખતરોં કે ખિલાડી -

3 ખતરોં કે ખિલાડી -

રોહિત શેટ્ટીનો રિયાલિટી શો હવે તેની સમાપ્તિના આરે છે. તેથી જ દર્શકો તેને ખૂબ પસંદ કરે છે. આ શોને લિસ્ટમાં 3નંબર પર સ્થાન મળ્યું છે.

4 કૌન બનેગા કરોડપતિ -

4 કૌન બનેગા કરોડપતિ -

અમિતાભ બચ્ચનનો શો પણ TRP લિસ્ટમાં મજબૂત સ્થાન પર આવી ગયો છે. આ શો ગયા સપ્તાહથી બે સ્થાનઉપર છે અને ચોથા નંબર રહ્યો છે.

5 ગમ હૈ કિસી કી પ્યાર મે -

5 ગમ હૈ કિસી કી પ્યાર મે -

આ અઠવાડિયે 'ગમ હૈ કિસી કે પ્યાર મે' ઓરમેક્સ મીડિયાની TRP યાદીમાં 5માં સ્થાને છે. આ શો ભૂતકાળથી તેની લોકપ્રિયતા ગુમાવી રહ્યો છે. ગયા વર્ષે તે સતત નંબર 2 પર રહ્યો છે.

6 કુંડળી ભાગ્ય -

6 કુંડળી ભાગ્ય -

TRP લિસ્ટમાં 'કુંડળી ભાગ્ય' 6 નંબર પર છે.

7 કુમકુમ ભાગ્ય લિસ્ટમાં યથાવત -

7 કુમકુમ ભાગ્ય લિસ્ટમાં યથાવત -

જ્યારે ટીવી શો 'કુમકુમ ભાગ્ય' 7માં નંબર પર છે.

8 યે હૈ ચાહતેં -

8 યે હૈ ચાહતેં -

યે હૈ ચાહતેં આ અઠવાડિયે 8મા નંબરે રહ્યો છે. 'યે હૈ ચાહતેં' છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત આ યાદીમાં સ્થાન બનાવી રહી છે.

9 યે રિશ્તા ક્યા કહેલાતા હૈ -

9 યે રિશ્તા ક્યા કહેલાતા હૈ -

ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના લીપથી દર્શકોનો મોહભંગ થઈ ગયો છે. આ અઠવાડિયે શો સતત સ્લાઇડ ડાઉન સાથે 9મા નંબરે પહોંચી ગયો છે.

10 રાધા મોહન -

10 રાધા મોહન -

નવા ટીવી શો 'રાધા મોહન' એ આવતાની સાથે જ દર્શકોનો પ્રેમ મેળવ્યો છે, આ શોએ ટૂંક સમયમાં જ લિસ્ટમાં સ્થાન મેળવી લીધું છે. તેને 10માં સ્થાન મળ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X