જ્યારે રણબીર કપુરને ટ્વીંકલ ખન્નાની માતાએ 15-20 થપ્પડ માર્યા, કેવી હતી આલિયાના પતિની હાલત
રણબીર કપુરને એક દ્રશ્ય ફિલ્મવતા સમયે લગફગ 15-20 થપ્પડ મારે છે. ડિંપલ કાપડિયા ફિલ્મમાં રણબીર કપુરની માની ભૂમિકામાં છે.
Tu Jhootha MainMakkar: અનુભવી અભિનેત્રી ડિંપલ કાપડિયાએ હાલમાં જ રિલીજ થયેલી ફિલ્મ 'તુ ઝૂઠી મૈં મક્કાર' માં રણબીર કપુરને એક દ્રશ્ય ફિલ્મવતા સમયે લગફગ 15-20 થપ્પડ મારે છે. ડિંપલ કાપડિયા ફિલ્મમાં રણબીર કપુરની માની ભૂમિકામાં છે. ફિલ્માં એક સીનમાં જેમાં ડિમ્પલ રણભીરને થપ્પડ મારે છે. મજાની વતા એ છે કે, આ શોટમાં ફિલ્માવવા માટે 15-20 ટેક થયા હતા. ફિલ્મમાં નિર્દેશક લવ રંજને બીજા ટેકમાં સટીક શોટ લીધો , પરંતુ ટીમને હેરાન કરવા માટે તેમણે એક વાર વધુ ટેક માટે કહ્યુ હતુ.

બધાએ ડિંપલ કપાડીયાને પુછ્યુ કે, શુ તે વાસ્તવમાં રણબીર કપુરને થપ્પડ મારતી હતી. તો ખબર પડી કે રણબીર કપુરની ટાઇમિગ એટલી પરફેક્ટ હતી કે, તે સાચા મસયે થપ્પડની ડક કરતા હતા.
આના પર ડિંપલ કપાડિયાએ કરારો જવાબ આપતા કહ્યુ કે, "ઋષિ કપુરના દિકરા છે.અને તે પોતાના ટાઇમિંગને સારી રીતે જાણે છે. ડિંપલ કાપડીયાએ રણબીર કપુરના દિકાર ઓન સ્ક્રીન બોન્ડ અને મા-દિકારની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી.
લવ રંજન દ્વારા નિર્દેશિત, લવ ફિલ્મ્સના લવ રંજન અને અંકુર ગર્મ દ્વારા નિર્મિત અે ટી-સિરિજના ગુલશન કુમાર ે ભૂષણ કુમાર દ્વારા પ્રસ્તુત તુ ઝુઠા મેં મક્કાર સિનેમા ઘરોમાં ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
