Year Ender 2021 : 2021ની ટોપ 5 રિમેક બોલિવૂડ મૂવીઝ

હિન્દી સિનેમામાં દર વર્ષે ઘણી ફિલ્મો રિલીઝ થાય છે, આમાંની ઘણી ફિલ્મોમાં સંપૂર્ણપણે નવી સ્ટોરી સાથે હોય છે અને ઘણી ફિલ્મોની રિમેક સ્ટોરી હોય છે. એ જ રીતે, આ વર્ષે પણ બી ટાઉનમાં ઘણી રિમેક ફિલ્મો રિલીઝ થઈ છે.

Year Ender 2021 : હિન્દી સિનેમામાં દર વર્ષે ઘણી ફિલ્મો રિલીઝ થાય છે, આમાંની ઘણી ફિલ્મોમાં સંપૂર્ણપણે નવી સ્ટોરી સાથે હોય છે અને ઘણી ફિલ્મોની રિમેક સ્ટોરી હોય છે. એ જ રીતે, આ વર્ષે પણ બી ટાઉનમાં ઘણી રિમેક ફિલ્મો રિલીઝ થઈ છે, જેની સ્ટોરી અન્ય ભાષાની ફિલ્મોમાં રિલીઝ થઈ ચૂકી છે. અહીં અમે તમને વર્ષ 2021માં રિલીઝ થયેલી બોલિવૂડની રિમેક ફિલ્મોની યાદી આપી છે, તો ચાલો જાણીએ કે, આ વર્ષની કઈ ફિલ્મ રિમેક છે.

1. જર્સી - જર્સી (તેલુગુ)

1. જર્સી - જર્સી (તેલુગુ)

શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી' વર્ષ 2019માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'જર્સી' નામની ફિલ્મની રિમેક છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર ક્રિકેટરની ભૂમિકામાં છે, જ્યારે મૃણાલતેની ગર્લફ્રેન્ડ અને પત્નીની ભૂમિકામાં જોવા મળ્યા છે.

2. તડપ - R X 100 (તેલુગુ)

2. તડપ - R X 100 (તેલુગુ)

અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ 'તડપ' પણ વર્ષ 2018માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'R X 100'ની રિમેક છે. આ ફિલ્મમાં અહાન સાથે અભિનેત્રી તારા સુતરિયાએ પણઅભિનય કર્યો છે.

3. છોરી - લપાછપી (મરાઠી)

3. છોરી - લપાછપી (મરાઠી)

હોરર ડ્રામા ફિલ્મ 'છોરી' એ વર્ષ 2017માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ 'લપાછપી'ની રિમેક છે. આ ફિલ્મમાં અભિનેત્રી નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં છે.

4. અંતિમ : ધ ફાઇનલ ટ્રુથ - મુલશી પેટર્ન (મરાઠી)

4. અંતિમ : ધ ફાઇનલ ટ્રુથ - મુલશી પેટર્ન (મરાઠી)

એક્શન થ્રિલર ક્રાઈમ ડ્રામા, 'અંતિમ' એ વર્ષ 2018માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ 'મુલશી પેટર્ન'ની રિમેક છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને આયુષ શર્મા મુખ્યભૂમિકામાં છે.

5. ડિબુક - ઇઝરા (મલયાલમ)

5. ડિબુક - ઇઝરા (મલયાલમ)

સુપરનેચરલ હોરર થ્રિલર ડ્રામા ફિલ્મ 'ડિબુક' 2017ની મલયાલમ ફિલ્મ 'ઇઝરા'ની રિમેક છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને નિકિતા દત્તા લીડ રોલમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X