Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'ગ્રાંડ મસ્તી'એ 'ચેન્નઈ એક્સપ્રેસ' કરતાં રળ્યો વધુ ફાયદો

મુંબઇ, 1 ઓક્ટોમ્બર: વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ, આફતાબ શિવદાસની અભિનિત ફિલ્મ 'ગ્રાંડ મસ્તી'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દિધી છે, આટલું જ નહી 'ગ્રાંડ મસ્તી'એ નફાના મામલે શાહરૂખ અભિનીત 'ચેન્નઈ એક્સપ્રેસ'ને પછાડી દિધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ 'ગ્રાંડ મસ્તી'ને 207 ટકા ફાયદો થયો છે જ્યારે 'ચેન્નઈ એક્સપ્રેસ'ને 202 ટકાનો ફાયદો થયો છે.

જો કે કમાણી મામલે 'ચેન્નઈ એક્સપ્રેસ' હજુ સુધી ટૉપ પર છે. શાહરુખ ખાનની 'ચેન્નઈ એક્સપ્રેસ' 250 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. તો બીજી તરફ 'ગ્રાંડ મસ્તી'એ અત્યાર સુધી 95 કરોડની કમાણી કરી છે. પરંતુ ફાયદાના મુદ્દે ફિલ્મ 'ગ્રાંડ મસ્તી'એ શાહરુખ ખાનની 'ચેન્નઈ એક્સપ્રેસ'ને પછાડી દિધી છે. પરંતુ 'ગ્રાંડ મસ્તી'ની મસ્તી બોક્સ ઓફિસ પર હજુ સુધી ચાલે છે.

grand-masti-chennai-express

મલ્ટી સ્ટારર 'ગ્રાંડ મસ્તી' એડલ્ટ કોમેડી ફિલ્મ છે. શાહરુખ ખાન, દિપીકા પાદુકોણ સ્ટારર 'ચેન્નઈ એક્સપ્રેસ' એક રોમેન્ટિક ફિલ્મ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ગ્રાંડ મસ્તીએ પહેલાં અઠવાડિયામાં 40 કરોડ રૂપિયા કમાયા હતા અને પહેલાં અઠવાડિયામાં 67 કરોડની કમાણી કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X