Happy Birthday : સુષ્મિતા સેનને મળી ગઈ જન્મ દિવસની ગિફ્ટ...
sushmitasen
મુંબઈ, 19 નવેમ્બર : તેઓ સુંદર છે, તેઓ સ્માર્ટ છે, તેઓ ટૅલેંટેડ છે અને ભારતનું ગૌરવ છે. ભારતના પ્રથમ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન આજે 39 વર્ષના થઈ ગયાં. સુષ્મિતાએ સને 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ભારતના ઇતિહાસમાં એક અલગ જ સિદ્ધિ નોંધાવી હતી. મિસ ઇંડિયા સ્પર્ધા દરમિયાન તેમની સાથે શ્વેતા મેનન, ઐશ્વર્યા રાય જેવી મૉડેલ્સ ટૉપ ફાઇવમાં હતી, પરંતુ વિજય સુષ્મિતાના ખાતે આવ્યો.
Happy Birthday to the Divine Beauty @thesushmitasen behalf of all members of #IAMFamily worldwide !! WW ALL LOVE YOU! pic.twitter.com/zBsFjnUVVh
— HBD Sushmita Sen (@SushmitaSenTeam) November 18, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>સુષ્મિતા સેને તે પછી 1996માં દસ્તક ફિલ્મ સાથે બૉલીવુડ પ્રવેશ કર્યો. 18 વર્ષોના બૉલીવુડ કૅરિયર દરમિયાન સુષ્મિતાએ 34 ફિલ્મોમાં કામ કર્યુ છે અને ઘણી ફિલ્મોમાં તેમના કામના વખાણ થયાં.
Happy Birthday Dear Miss Universe @thesushmitasen !! We Love You And How :)) #HappyBirthdaySushmitaSen <3 #IAMFamily pic.twitter.com/xreq0Xq7zv
— Sushmita Sen FC (@SushmitaFC) November 18, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>જ્યારે મૈં હૂં ના ફિલ્મમાં સુષ્મિતા સેન ચાંદનીનું પાત્ર ભજવતા દેખાયાં, તો લોકો તેમની અદાઓ પર ફિદા થઈ ગયાં. તેઓ તેટલા જ સુંદર અને તેટલા જ પ્યારા લાગ્યા જેટલા કે મૈં કુડી અંજાની હું પર થિરકતા લાગતા હતાં.
Happy Birthday @thesushmitasen! Bless you beautiful :) #HappyBirthdaySushmitaSen pic.twitter.com/MHESjl0isH
— Asin (@Actress_Asin) November 19, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>સુષ્મિતાનો ડેવિડ ધવનની ફિલ્મ બીવી નંબર વનમાં કરેલો તેમનો પહેલો ઍવૉર્ડ હતો. આ ફિલ્મ તેમની પહેલી હિટ ફિલ્મ સાબિત થઈ.
To the best ,most wonderful, lovingest sister in the world on her birthday& every day.Happy birthday:)@thesushmitasen pic.twitter.com/PNFRgSNUMv
— RS (@RajeevSen11) November 18, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>હાલ સુષ્મિતા સેનને મળી છે બેસ્ટ બર્થ ડે ગિફ્ટ. હાલ તેઓ એક બંગાળી ફિલ્મમાં કામ કરી રહ્યા છે કે જેનું ડબિંગ તેઓ પોતે કરવા માંગે છે. તેમના દિગ્દર્શકે ખૂબ આનાકાની બાદ તેમને ડબિંગ કરવાની પરવાનગી આપી દીધી છે.
@thefatimakhalid @thesushmitasen Happy Birthday :-) pic.twitter.com/nSJK9OxFxZ
— Sujit Sharan (@SharanSujit) November 16, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>જેમ ઇંડસ્ટ્રીને સલમાનના લગ્નનો ઇંતેજાર છે, તેવી જ રીતે ઇંડસ્ટ્રીને સુષ્મિતાના લગ્નનો પણ ઇંતેજાર છે. એક ઇંટરવ્યૂમાં સુષ્મિતાએ જણાવ્યું કે દરેક વ્યક્તિનું ડીએનએ જુદુ હોય છે. હું ચોક્કસ લગ્ન કરીશ અને માશા અલ્લા ખૂબ સુંદર હશે મારા લગ્ન. ખેર, આપણને પણ તેમના લગ્નનો ઇંતેજાર છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X