B'day: એક ફિલ્મથી આટલા કરોડ કમાય છે વરુણ ધવન, કુલ સંપત્તિ જાણીને ચોંકી જશો

Varun Dhawan Net Worth: બૉલિવુડ અભિનેતા વરુણ ધવને વર્ષ 2012માં ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરથી પોતાની અભિનય કારકિર્દીની શરુઆત કરી હતી. પોતાના કરિયરમાં તેણે અત્યાર સુધીમાં 30થી વધુ સુપરહિટ ફિલ્મો કરી છે. આજે તે મોંઘા સ્ટારમાંનો એક છે.

વરુણ ધવન આજે પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહ્યો છે. તેનો જન્મ 24 એપ્રિલ, 1987ના રોજ મુંબઈમાં જાણીતા ડાયરેક્ટર ડેવિડ ધવનના ઘરમાં થયો. આજે તેના જન્મદિવસે જાણીએ તેની નેટવર્થ અને લક્ઝરી લાઈફ વિશે...

varun dhawan

વરુણ ધવન લગભગ 411 કરોડની પ્રોપર્ટીનો માલિક છે અને તે આખા વર્ષમાં 20 કરોડથી વધુની કમાણી કરે છે. વરુણ દર વર્ષે ઘણી ફિલ્મો કરે છે અને દર વર્ષે તેની આવકમાં 5થી 6 ટકાનો વધારો થઈ રહ્યો છે.

વરુણ ધવનની ફિલ્મો સૌથી વધુ કમાણી કરે છે. તે એક ફિલ્મ માટે 5થી 10 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે ટીવી જાહેરાતો અને ઘણી બ્રાન્ડ્સના પ્રમોશનથી અઢળક કમાણી કરે છે. વરુણ ધવન જાહેરાતોમાંથી દર મહિને 10 લાખ રૂપિયાની કમાણી કરે છે.

આ સિવાય વરુણ ધવન લક્ઝરી વાહનોનો પણ શોખીન છે. અભિનેતાના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે 88 લાખની મર્સિડીઝ બેન્ઝ 350D, 85 લાખની મર્સિડીઝ બેન્ઝ E220D અને Audi Q7 છે. વળી, એક Royal Enfield બુલેટ પણ છે, જેની કિંમત 3.7 લાખ રૂપિયા છે. અત્યાર સુધી 10 વર્ષની કારકિર્દીમાં વરુણ ધવને ઘણી લોકપ્રિયતા મેળવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X