આ છે હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના 10 Memorable Dialogues
મુંબઈ, 29 ઑક્ટોબર : ફરાહ ખાન દિગ્દર્શિત અને શાહરુખ ખાન તેમજ દીપિકા પાદુકોણે અભિનીત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ બૉક્સ ઑફિસે ધમાલ મચાવી રહી છે. અત્યાર સુધી ફિલ્મ 108.86 કરોડ રુપિયાની કમાણી કરી ચુકી છે.
શાહરુખ ખાનની કમ્પની રેડ ચિલીઝ એંટરટેનમેંટ પ્રાઇવેટ લિમિટેડ (આરસીઈ)ની ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરના હિન્દી વર્ઝને 104.10 કરોડ, તેલુગુ વર્ઝને 2.92 કરોડ અને તામિળ વર્ઝને 1.84 કરોડની કમાણી કરી છે. આરસીઈના સીઈઓ વેંકી માયસોરે જણાવ્યું કે ચેન્નઈ એક્સપ્રેસ બાદ હૅપ્પી ન્યુ ઈયરે નવા રેકૉર્ડ સ્થાપ્યાં છે.
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં શાહરુખ-દીપિકા ઉપરાંત અભિષેક બચ્ચન, સોનૂ સૂદ, બોમન ઈરાની અને વિવાન શાહ પણ છે. ફિલ્મ ગત 24મી ઑક્ટોબરે રિલીઝ થઈ હતી. ફિલ્મને ચારેબાજુથી વખાણ મળી રહ્યા છે. પહેલા જ દિવસે ફિલ્મે 45 કરોડની કમાણી કરી હતી.
ચાલો જોઇએ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના 10 મેમોરેબલ ડાયલૉગ્સ :

Dialogue 1
દુનિયા મેં દો તરહ કે લોગ હોતે હૈં... વિનર્સ એન્ડ લૂઝર્સ... લેકિન જિંદગી હર લૂઝર કો વો એક મૌકા જરૂર દેતી હૈ... જિસ મેં વો વિનર બન સકતા હૈ...

Dialogue 2
130 કરોડ લોગોં કા દેશ ઔર યે હૈં ઉનકે ચુને હુએ ઇંડિયાવાલે...

Dialogue 3
આપ સબકે લિયે હમ ઇતને હી કાફી હૈં...

Dialogue 4
એજે લગતા હૈ મોની કા ડાન્સ, એજે નઈ હૈ... ડાન્સ ના એક પુજા હૈ, ડાન્સ એક આર્ટ હૈ આર્ટ...

Dialogue 5
ચાર્લી ભાઈ, અપુન કા સ્નેક્સ ડાન્સ હૈ ના, વો અક્ખા સંગમ ચૉલ મેં વર્લ્ડ ફૅમસ હૈ...

Dialogue 6
કિસ્મત બડી કુત્તી ચીજ હૈ... સાલી કભી ભી પલટ જાતી હૈ...

Dialogue 7
કૌન સોચ સકતા હૈ 6 લૂઝર્સ એક ડાન્સ કૉમ્પીટિશન મેં ડાન્સ કરને કે બજાય કરોડોં રુપિયે કે હીરે ચુરાયેંગે...

Dialogue 8
શાહરુખને દીપિકા કહે છે - જી ચાહતા હૈ તુમ્હેં ખા જાઉં...

Dialogue 9
નંદૂ - ચાર્લીભાઈ મેરે સે નહીં હોગા, મેરેકો વાપસ ભેજો...
ચાર્લી - નંદૂ તુમ અકેલે નહીં હો, જ્હૉની ભાઈ ભી તુમ્હારે સાથ હૈં...
નંદૂ - આઈઈ નંદૂ ભીડે, દિમાગ મેં કીડે...

Dialogue 10
ઔર યે તો સિર્ફ ટ્રેલર હૈ... પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત...












Click it and Unblock the Notifications
