હવે આ અભિનેત્રી પર હાર્દિક પંડ્યાનું દિલ આવ્યું, વાતો શરુ

બોલિવૂડમાં બનતા અને બગાડતા સંબંધો ચાલતા આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી એલી અવરામ સાથે પોતાના સંબંધો માટે હાર્દિક પંડ્યા ચર્ચામાં હતા.

બોલિવૂડમાં બનતા અને બગાડતા સંબંધો ચાલતા આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી એલી અવરામ સાથે પોતાના સંબંધો માટે હાર્દિક પંડ્યા ચર્ચામાં હતા. પરંતુ હવે એક ચોંકાવી નાખે તેવી માહિતી સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાલમાં હાર્દિક પંડ્યાનું દિલ એક નવી અભિનેત્રી પર આવી ગયું છે. આ અભિનેત્રી હાર્દિક પંડ્યાને એક પાર્ટીમાં મળી અને બંને એકબીજા ની નજીક આવી ગયા.

ખબરો અનુસાર હાર્દિક પંડ્યાનું દિલ ઉર્વશી રૌતેલા પર આવી ગયું છે. એક ફેમસ બિઝનેસમેનની પાર્ટીમાં હાર્દિક પંડ્યા પહોંચ્યા હતા, ત્યાં ઉર્વશી રૌતેલા પણ આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં તેઓ એક કોમન ફ્રેન્ડ ઘ્વારા મળ્યા. બંને વચ્ચે વાતચીત શરૂ થયી અને લાંબા સમય સુધી ચાલતી રહી. હાર્દિક અને ઉર્વશીની આખો એકબીજા થી હટી રહી ના હતી. જેને પાર્ટીમાં હાજર ઘણા લોકોએ જોયું.

Hardik pandya urvashi rautela

આપને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા પોતાની કથિત ગર્લફ્રેંડ એલી અવરામ સાથે જોવા મળી રહ્યા છે અને બંનેનું અફેર પણ ચર્ચામાં છે. પરંતુ બંનેએ હજુ સુધી પોતાના સંબંધ વિશે ખુલીને વાત કરી નથી. હાલમાં એલી સ્વીડનમાં પોતાના પરિવાર સાથે છે.

ખબર અનુસાર આ પહેલા પણ હાર્દિક પંડ્યાનું નામ શિબાની દાંડેકર અને પરિણીતી ચોપરા સાથે જોડવામાં આવી ચૂક્યું છે. હવે ઉર્વશી રૌતેલા સાથે સંબંધને લઈને તેઓ ચર્ચામાં છે. ઉર્વશી રૌતેલા બોલિવૂડમાં પોતાની બોલ્ડનેસ ને કારણે ઓળખાય છે. આગળ જુઓ ઉર્વશી રૌતેલા ની કેટલીક હોટ તસવીરો અને તેના વિશે રસપ્રદ બાબતો...

હોટ અવતાર

હોટ અવતાર

નાની ઉંમરમાં બોલિવૂડમાં પોતાનું નામ બનાવનાર ઉર્વશી રૌતેલા ખુબ જ જલ્દી તેના હોટ અવતાર માં જોવા મળી રહી છે.

બોલ્ડ સીન

બોલ્ડ સીન

હાલમાં રિલીઝ થનાર હેટ સ્ટોરી 4 ફિલ્મમાં ઉર્વશી રૌતેલા એ ઘણા બોલ્ડ સીન આપ્યા છે

ચોંકાવી નાખ્યા

ચોંકાવી નાખ્યા

ઉર્વશી રૌતેલા ઘણીવાર તેના બોલ્ડ અંદાઝમાં દેખાઈ ચુકી છે. પરંતુ હેટ સ્ટોરી 4 ફિલ્મમાં તેના બોલ્ડ અંદાઝે લોકોને ચોંકાવી નાખ્યા હતા.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

ઉર્વશી રૌતેલા નો જન્મ 25 ફેબ્રુઆરી 1994 દરમિયાન ઉત્તરાખંડના કોટદ્વારમાં થયો હતો. તેને ઉત્તરાખંડ થી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો.

15 વર્ષથી જ કમાલ

15 વર્ષથી જ કમાલ

ઉર્વશી રૌતેલા હંમેશાથી ગ્લેમર બિઝનેસનો હિસ્સો બનવા માંગતી હતી. તેને માત્ર 15 વર્ષ ઉમરથી બ્યુટી પ્રોજેક્ટ કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું ચાલુ કરી દીધું.

મિસ યુનિવર્સ

મિસ યુનિવર્સ

તેને વર્ષ 2015 દરમિયાન મિસ દિવાનો ખિતાબ જીત્યો. એટલું જ નહીં પરંતુ તેમને મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં ભારત તરફથી રિપ્રેઝન્ટ કર્યું અને ખિતાબ પણ જીત્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X