Hera Pheri 3 : અક્ષય, જ્હૉન, અભિષેકની કાસ્ટિંગ અંગે પણ 3-3 વખત હેરા ફેરી!
મુંબઈ, 19 જાન્યુઆરી : હેરા ફેરી 3ની જાહેરાત અંગે અત્યાર સુધી દરરોજ નવા-નવા ખુલાસા થતા રહ્યા છે, પરંતુ ફિલ્મ એકદમ પોતાના નામને અનુરૂપ જ નિકળી. હકીકતમાં ફિલ્મમાં એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ વખત હેરા ફેરી થઈ છે.
પહેલી હેરા ફેરી હતી આ સમાચાર આવવા કે હેરા ફેરી 2 આવી રહી છે અને તે પણ અક્ષય કુમાર વગર. અક્ષય જ નહીં, સુનીલ શેટ્ટી તથા પરેશ રાવલ પણ નહીં હોય હેરા ફેરી 3માં, પરંતુ નિર્માતા ફિરોજ નડિયાદવાલાએ ટુંકમાં જ વિકલ્પો શોધી કાઢ્યાં. તેનું કારણ હતું અક્ષય કુમારની ફિલ્મ માટે પચાસ કરોડ રુપિયા માંગણી.

પછી જાણવા મળ્યું કે હેરા ફેરી 3માં અક્ષયના સ્થાને જ્હૉન-અભિષેકની જોડી હશે અને બાકીના પાત્રો જેમના તેમ રહેશે એટલે કે સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ, પરંતુ અહીં પણ હેરા ફેરી હતી. એક બાજુ અસલી હેરા ફેરીમાં અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની જોડીએ ધમાલ મચાવી હતી, તો બીજી બાજુ હેરા ફેરી 3 માટે સુનીલ શેટ્ટીને હાસિયે જ કરી દેવાયાં અને જોડી બનાવી દેવાઈ જ્હૉન અબ્રાહમ અને અભિષેક બચ્ચનની.
સૌથી મોટી હેરા ફેરી
ફિલ્મની કાસ્ટ લૉન્ચિંગે જ્યારે એક પ્રમોશનલ વીડિયો ચલાવાયો કે જેમાં ઇરફાન ખાન દેખાયાં. હકીકતમાં પહેલી હેરા ફેરીમાં ઇરફાન ખાન હતાં. પછી તેમને કહેવાયું કે તેમનો રોલ જુદો લખાઈ રહ્યો છે, જ્યારે તેમને એ બતાવવાનું જરૂરી ન સમજાયું કે તેમનો રોલ હવે અભિષેક બચ્ચન કરશે.
સચ્ચાઈ જે કંઈ હોય, પણ ફિલ્મ સુપર હિટ હશે, કારણ કે આટલા વિવાદો બાદ ફિલ્મ તો લોકપ્રિય થઈ જ ગઈ છે.
-
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ












Click it and Unblock the Notifications
