જુઓ 31ની મલ્લિકાની હૉટ અદાઓ
મુંબઈ, 25 ઑક્ટોબર : બૉલીવુડમાં સેક્સ બૉમ્બ નામે ચર્ચિત હસીના મલ્લિકા શેરાવતે ગઈકાલે પોતાના જીવનના 31 વર્ષ પૂર્ણ કર્યા છે. રીયલ લાઇફમાં રીમા લાંબા નામે ઓળખાતી મલ્લિકા શેરાવતે ખ્વાહિશ ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ જ ફિલ્મમાં તેમણે 17 ચુંબન અને કૉન્ડોમની વાતો કરી સૌના હૃદય હચમચાવી નાંખ્યા હતાં. પછી તો આવેલી તેમની હિટ ફિલ્મ મર્ડરમાં મલ્લિકાનું હુશ્ન જોઈ સૌના પરસેવા છુટી ગયાં. ફિલ્મ જોયા બાદ તમામના મોઢાથી બસ તેમના માટે એક જ વાક્ય નિકળ્યું બિંદાસ સેક્સ બૉમ્બ. ક્યારેક જલેબી બાઈ, તો ક્યારેક હિસ્સ બની લોકોના હૃદયને ગલીપચી કરનાર મલ્લિકાને હાલ તો એક હિટ ફિલ્મની દરકાર છે. જોકે બૉલીવુડની આ સેક્સ હસીનાને વનઇન્ડિયા પણ જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવે છે.
આવો તસવીરોમાં બતાવીએ મલ્લિકાની હૉટ અદાઓ :

હૉટ અદાઓ
મલ્લિકાની હૉટ અદાઓ જોઈ કોઈ પણ ઘેલો થઈ જાય.

અસલી નામ રીમા લાંબા
મલ્લિકા શેરાવતનું અસલી નામ રીમા લાંબા છે.

ડાઇવૉર્સી છે મલ્લિકા
મલ્લિકા શેરાવત રીયલ લાઇફમાં એક બાળકની માતા છે, પરંતુ તેના પતિ સાથે તેમણે છુટાછેડાં લઈ લીધાં છે.

લગ્ન પરથી ભરોસો ઉઠી ગયો
મલ્લિકા શેરાવતનો લગ્ન ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. તાજેતરમાં તેણે આ અંગે નિવેદન પણ આપ્યુ હતું.

એક હિટ ફિલ્મની જરૂર
મલ્લિકાએ છેલ્લા ઘણાં વખતથી કોઈ સારી ફિલ્મ નથી આપી. તેને એક હિટ ફિલ્મની દરકાર છે.












Click it and Unblock the Notifications
