હિમેશ રેશમિયાએ લિવ ઈન પાર્ટનર સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા
મળતી ખબર અનુસાર બોલિવૂડના ફેમસ સિંગર, સંગીતકાર, હીરો હિમેશ રેશમિયાએ લિવ ઈન પાર્ટનર સોનિયા કપૂર સાથે લગ્ન કરી દીધા છે
હાલમાં બોલિવૂડમાં લગ્નની મોસમ ચાલી રહી છે. બોલિવૂડની ખુબસુરત ગર્લ સોનમ કપૂર ના જોરદાર લગ્ન પછી નેહા ધૂપિયાના સિક્રેટ લગ્ન વિશે પણ ખબર આવી, જેને સાંભળીને સિનેમા પ્રેમી હેરાન થઇ ગયા. તેઓ હજુ કઈ સમજી શકે તે પહેલા સોશ્યિલ મીડિયા પર વધુ કે હલચલ પેદા થયી છે. મળતી ખબર અનુસાર બોલિવૂડના ફેમસ સિંગર, સંગીતકાર, હીરો હિમેશ રેશમિયાએ લિવ ઈન પાર્ટનર સોનિયા કપૂર સાથે લગ્ન કરી દીધા છે અને આજે તેઓ મુંબઈમાં પોતાના મિત્રો અને સંબંધીઓ માટે રિસેપશન પણ આપી રહ્યા છે.

હિમેશ રેશમિયા ફરી લગ્નના બંધન માં બંધાઈ ગયા
વેબસાઈટ બોલિવૂડ બબલ રિપોર્ટ અનુસાર બોલિવૂડ સિંગર, સંગીતકાર, હીરો હિમેશ રેશમિયા ફરી થી લગ્નના બંધન માં બંધાઈ ગયા છે. હિમેશે આજે ટીવી અભિનેત્રી સોનિયા કપૂર સાથે લગ્ન કરી લીધા છે. મહેંદી સેરેમની બે દિવસ પહેલા થઇ ચુકી છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા હિમેશ રેશમિયા 1995 દરમિયાન કોમલ સાથે લગ્ન કરી ચુક્યા છે. પરંતુ વર્ષ 2017 દરમિયાન તેમના તલાક થઇ ગયા હતા.

અમારા તલાક બંનેની મજૂરી થી થયા: હિમેશ રેશમિયા
પોતાના 22 વર્ષના લગ્ન તૂટવા પર હિમેશે મીડિયા સામે નિવેદન આપ્યું હતું કે અમે એકબીજા ની સહમતી ઘ્વારા અલગ થયા છે. અમે એક બીજાને સમ્માન આપીયે છે. બસ, કેટલાક એવા મુદ્દા હતા જેને કારણે અમે સાથે નહીં રહી સકતા. પરંતુ અમારા લગ્ન તૂટવા પાછળ સોનિયા કપૂર કારણ નથી. હિમેશને પહેલા લગ્ન ઘ્વારા એક દીકરો પણ છે.

કોણ છે સોનિયા કપૂર?
સોનિયા કપૂર એક ટીવી અભિનેત્રી છે. જે કુસુમ, કભી હા કભી ના, પરિવાર, કૈસા પ્યાર હૈ યે, નીલી આંખે, જય હનુમાન, યસ બોસ જેવી સિરિયલોમાં કામ કરી ચુકી છે. જ્યારે તેઓ ઓફિસર, ફરેબ અને કાર્બન જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

લિવ ઈન પાર્ટનર
જણાવવામાં આવી રહ્યું છે કે સોનિયા કપૂર અને હિમેશ રેશમિયા વચ્ચે છેલ્લા 10 વર્ષથી અફેર ચાલી રહ્યું છે. પોતાની પત્ની થી અલગ થયા પછી હિમેશ તેની સાથે જ લિવ ઈનમાં રહી રહ્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
