બ્લુ બિકીનીમાં અર્ચના સિંહ રાજપૂતનું હોટ ફોટોશૂટ, જુઓ સિઝલિંગ અવતાર!
તેલુગુ અભિનેત્રી અર્ચના સિંહ રાજપૂત સોશિયલ મીડિયા પર તેના સિઝલિંગ ફોટોને લઈને ઘણી ચર્ચામાં છે. અર્ચના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દરરોજ તે પોતાના ફેન્સની વચ્ચે પોતાની તસવીરો શેર કરતી રહે છે.
મુંબઈ : તેલુગુ અભિનેત્રી અર્ચના સિંહ રાજપૂત સોશિયલ મીડિયા પર તેના સિઝલિંગ ફોટોને લઈને ઘણી ચર્ચામાં છે. અર્ચના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દરરોજ તે પોતાના ફેન્સની વચ્ચે પોતાની તસવીરો શેર કરતી રહે છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. હાલમાં જ અર્ચનાએ કેટલાક હોટ ફોટો શેર કર્યા છે, જેમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે. અર્ચના બ્લુ કલરની બિકીનીમાં ધૂમ મચાવી રહી છે.

અર્ચના સિંહ રાજપૂત ટીવીમાંથી સાઉથમાં ગઈ છે
ટીવીથી કરિયરની શરૂઆત કરનાર અર્ચના સિંહ રાજપૂત ખૂબ જ હોટ છે. જો કે તેનો સિક્કો ટીવી પર ન જામ્યો તો તે દક્ષિણ તરફ તરફ વળી, જ્યાં તેણે ફિલ્મ મહાપ્રસ્થાનમથી તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી.

અર્ચના સિંહ રાજપૂત બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે
ખૂબ જ ઓછુ હોય છે કે કોઈ ન્યૂ કમર્સ અન્ય કોઈ કારણોસર સમાચારમાં હોય. પરંતુ અર્ચના સિંહ રાજપૂત પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

અર્ચના સિંહ રાજપૂત હોટનેસના કારણે સેલિબ્રિટી છે
જો કે અર્ચના રાજપૂતની સોશિયલ મીડિયા પર ખાસ ફેન ફોલોઈંગ નથી, પરંતુ તેની બોલ્ડનેસના કારણે તે સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બની ગઈ છે.

અર્ચનાની તસવીરો વાયરલ થતી રહે છે
અર્ચના સિંહ રાજપૂતની હોટનેસ જોઈને ફેન્સનું દિલ ધબકારો ચુકી ગયું. તે લાખો દિલો પર રાજ કરે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

પાંચ લાખથી વધુ ફોલોઅર્સ
અર્ચનાના ઈન્સ્ટાગ્રામ પર પાંચ લાખથી વધુ ફોલોઅર્સ છે. તેણે પોતાના એકાઉન્ટ પરથી બિકીની પહેરેલી ઘણી તસવીરો શેર કરી છે.












Click it and Unblock the Notifications
