સોફી ચૌધરીની બોલ્ડ બિકિની પોસ્ટે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી, જુઓ સેક્સી વીડિયો

સોફી ચૌધરીની બોલ્ડ બિકિની પોસ્ટે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી, જુઓ સેક્સી વીડિયો

ડાંસિંગ રિયલિટી શો ઝલક દિખલાજા અને બિગ બૉસમાં જોવા મળી ચૂકેલ સોફી ચૌધરી પોતાના હૉટ અવતારને કારણે ચર્ચામાં છે. સોફી ચૌધરીએ પોતાની એવી તસવીરો શેર કરી છે જેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. તાજેતરમાં જ એક બોલ્ડ તસવીર શેર કરી હતી જેમાં તેણે માત્ર બ્લેક કલરનું કાપડ પકડી રાખ્યું છે એ સિવાય કંઈ જ કપડાં નથી પહેર્યાં. સોફીની આવી જ સેક્સી તસવીરોને કારણે તે અવારનવાર ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બનતી રહે છે.

ક્યૂટ સોફિયા

ક્યૂટ સોફિયા

ટ્રેન્ડી અને સ્ટાઇલીશ લૂકમાં જોવા મળી સોફિયા ચૌધરી.

સોફી ચૌધરી

સોફી ચૌધરી

સોફી ચૌધરી છેલ્લીવાર ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દુબારામાં જોવા મળી હતી. જેમાં તેનો નાનકડો રોલ હતો.

ફિલ્મો

ફિલ્મો

સોફી ચૌધરી બોલિવૂડમાં શાદી નંબર 1, પ્યાર કે સાઈડ ઇફેકટ અને ડેડી કુલ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તેના સિવાય તે મોડેલિંગ અને ઘણા આલબમમાં પણ જોવા મળી ચુકી છે.

સ્ટાઈલિશ દિવા

સ્ટાઈલિશ દિવા

સોફી ચૌધરી પેજ 3 ની પાર્ટીઓમાં પણ જોવા મળે છે અને ફેશન શોનો હિસ્સો પણ રહી ચુકી છે.

અફલાતૂન

અફલાતૂન

દેખાવમાં ખુબ જ સુંદર એવી સોફી ચૌધરી 34 વર્ષની છે.

મિત્રોની કોઈ કમી નથી

મિત્રોની કોઈ કમી નથી

સોફી ચૌધરી માટે બોલિવૂડમાં મિત્રોની કોઈ જ કમી નથી. બિપાશા બાસુથી લઈને નેહા ધૂપિયા, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, કરીના કપૂર, મલાઈકા અરોરા તેમના ખાસ દોસ્તોમાં છે. જેમની સાથે તે ઘણીવાર જોવા મળે છે.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયાનો માહોલ હંમેશા બોલ્ડ તસવીરોને કારણે ગરમ જ રહે છે. આ વખતે પણ સોફી ચૌધરીએ મલ્ટી કલર બિકિનીમાં પોતાની બૉડી ફ્લૉન્ટ કરી ઈન્ટરનેટ પર સનસની મચાવી રહી છે.

બોલ્ડ તસવીર

બૉલીવુડ પિલ્મ પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સમાં જોવા મળી ચૂકેલ સોફીની આ તાજા તસવીર છે. આ તસવીરમાં પણ સોફી બહુ બોલ્ડ દોવા મળી રહી છે.

ફેન્સને ગમી

બૉલીવુડ ફિલ્મોથી લઈ ટીવી શોમાં કામ કરી ચૂકેલ સોફીની આ તસવીરોએ હાલમાં જ ભારે ચર્ચા હાંસલ કરી હતી. ફેન્સ તેની આ તસવીરોને ભારે લાઈક કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા

સાથે જ સોશિયલ મીડિયા યૂઝર્સ તેની આ તસવીરોને પણ ભારે શેર કરી રહ્યા છે. સોફી અવારનવાર પોતાની હૉટ અને બોલ્ડ તસવીરોને કારણે લાઈમ લાઈટમાં રહે છે.

એક્ટિવ રહે છે

જ્યારે સોફી ચૌધરી પણ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલ તમામ અપડેટ્સ તસવીરો દ્વારા શેર કરતી રહે છે.

વાયરલ

અવારનવાર સોશિયલ મીડિયા પર સોફીની હૉટ તસવીરો વાયરલ થયા બાદ તેમની આગામી ફિલ્મોનો બેસબ્રીથી ઈંતેજાર છે.

પ્લેબેક સિંગિંગ

એક્ટ્રેસ અને મૉડેલ તરીકે મશહૂર સોફી એક સિંગર પણ છે. તેણે બૉલીવુડમાં ફિલ્મોમાં એક્ટિંગની સાથે કેટલાય ગીત માટે પ્લેબેક સિંગિંગ પણ કર્યું છે.

આ દેખેં જરા

35 વર્ષની સોફી હિન્દી ફિલ્મ આ દેખેં જરામાં પણ કામ કરી ચૂકી છે. બોલ્ડ અંદાજ માટે ફેમસ એક્ટ્રેસ સોફીએ લંડન ઑફ ઈકોનોમિક્સ સ્કૂલથી યૂરોપિયન પૉલિટિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

કરિયર

વાત કરીએ સોફીના શરૂઆતી કરિયરની તો તેણે વર્ષ 2002 એમટીવીમાં હોસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી. કરિયર શરૂ થયાના થોડા સમય બાદ એક વીડિયો હાલ્બમ પણ હિટ રહ્યો. જ્યાં તેની જિંદગીએ નવો વળાંક લીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X