શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની સેક્સી સેલ્ફીએ ધમાલ મચાવી, જોતા જ રહી જશો

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની સેક્સી સેલ્ફીએ ધમાલ મચાવી, જોતા જ રહી જશો

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તે ભારે ફેમસ છે અને તેના ડેબ્યૂ માટે ઈંતેજાર થઈ રહ્યો છે. હવે સુહાનાની એક નવી તસવીર ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહી છે. આ સેલ્ફીમાં સુહાના ખાન બહુ સેક્સી લાગી રહી છે પરંતુ સેલ્ફી વાયરલ થવાનું કારણ આ નથી.

સુહાનાએ અરીસા સામે ઉભા રહી આ તસવીર ખેંચી છે જેમાં તેનું ફોન કવર જોવા મળી રહ્યું છે. અને આ પારદર્શી ફોનકવરમાં જોવા મળી રહયું છે સુહાનાનું એટીએમ કાર્ડ અને લગભગ કેટલાક રૂપિયા. બસ આ કારણે જ સુહાનાની તસવીર તેજીથી વાયરલ થઈ રહી છે.

સુહાનાની તસવીર વાયરલ

સુહાનાની તસવીર વાયરલ

ફેન્સનું કહેવું છે કે સુહાના ખાન પણ કોઈ પણ સામાન્ય છોકરીની જેમ કામ કરે છે. આમ તો ખાન પરિવાર કેટલું સામાન્ય છે તે લોકોએ હાલમાં જ ત્યારે જોયું જ્યારે શાહરુખ ખાન સજી ધજીને પૂરા અદબ સાથે પોતાના મેકઅપ મેનની બહેનના લગ્નમાં પહોંચ્યો અને વરરાજાને આશિર્વાદ આપ્યા. હવે વાત રહી સુહાના ખાનની તો તેની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા કપૂર પોતાનું ડેબ્યૂ સ્ટૂડેન્ટ ઑફ ધી યર 2 સાથે કરી ચૂકી છે તો બીજી મિત્ર શનાયા કપૂ પણ તૈયારી કરી રહી છે. એવામાં ફેન્સ સુહાનાને પણ જલદીમાં જલદી પડદા પર જોવા માંગે છે.

શાનદાર

શાનદાર

આ તસવીરમાં સુહાના ખાન ખરેખર શાનદાર જોવા મળી રહી છે.

અત્યારથી જ સુપરસ્ટાર

અત્યારથી જ સુપરસ્ટાર

સુહાનામાં પણ અત્યારથી જ સુપરસ્ટાર જેવા ગુણ જોવા મળી રહ્યા છે.

બધા ફેલ

બધા ફેલ

સુહાનાનો આ ગ્લેમસ અવતાર સામે સારામાં સારી એક્ટ્રેસ ફેલ છે.

આવા રિએક્શન

આવા રિએક્શન

જ્યાં એક બાજુ સુહાનાના બોલ્ડ અવતાર માટે વખાણના પુલ બાંધવામાં આવી રહ્યા છે ત્યાં બીજી બાજુ તેને નેપોટિઝ્મને લઈ નેગેટિવ પ્રક્રિયાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

સુંદરતા

સુંદરતા

સુહાના ખાનની હાલમાં આ તસવીર બહુ વાયરલ થઈ હતી જેમાં તે ભારે ગ્લેમરસ લાગી રહી છે અને સાથે જ સ્ટાઈલિશ પણ.

હંમેશા સિંપલ

હંમેશા સિંપલ

સુહાના બાકી સ્ટાર કિડ્સની જેમ પાર્ટી કરતી કે હંમેશા દોસ્તો સાથે ફરત જોવા નથી મળતી અને માટે તે બાકીઓથી અલગ છે.

બોલ્ડ અંદાજ

બોલ્ડ અંદાજ

કેટલાક દિવસ પહેલા બિકિનીમાં સુહાનાનો બોલ્ડ અવતાર જબરદસ્ત ચર્ચામાં આવ્યો હતો.

શાહરૂખની સ્માઈલ

શાહરૂખની સ્માઈલ

શાહરુખ ખાનના ત્રણેય બાળકો બિલકુલ તેના જેવા જ દેખાય છે. સુહાનાની સ્માઈલ અને આંખો બંને બિલકુલ શારુખ ખાન જેવી છે.

સ્ટાઈલિશ... સ્માર્ટ...

સ્ટાઈલિશ... સ્માર્ટ...

સુંદર ગૌરી ખાન પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. સુહાનાની સુંદરતા અને સ્માર્ટ દેખાવાનું કારણ શું છે.. આ તમે સમજી જ ગયા હશો.

અલગ અંદાજ

અલગ અંદાજ

સુહાના ખાન હવે મોટી થઈ ગઈ છે અને શાહરુખ ખાન કેટલીય વખત બોલી ચૂક્યો છે કે તે સુહાનાને પણ ભણવા માટે લંડન મોકલી આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X