બ્રુના અબ્દુલ્લાએ કરાવ્યું હૉટ ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ
બ્રુના અબ્દુલ્લાએ કરાવ્યું હૉટ ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ
સુપર સેક્સી મોડેલ બ્રુમા અબ્દુલ્લાની હોશ ઉડાવી દે તેવી તસવીરો વાયરલ થઈ છે. તાજેતરમાં જ બ્રુનાએ એક હૉટ ફોટોશૂટ કરાવ્યું હતું. હાલ બ્રુનાની તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોઈને તમારી આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી જશે. જુઓ બ્રુના અબ્દુલ્લાની હૉટ તસવીરો.

અક્ષયની હીરોઈન
અક્ષય કુમારની હીરોઈન બ્રુના અબ્દુલ્લાએ સોશિયલ મીડિયામાં ફરી ચર્ચા જગાવી છે. જેને પગલે બ્રુનાના કેટલાક ફેન્સ નારાજ થયા હોય તેવું જણાઈ રહ્યું છે. નારાજ ફેન્સે બ્રુનાને સલાહ આપતા કહ્યું કે પબ્લિસિટી સ્ટંટ માટે આવી તસવીરો પોસ્ટ ન કરે જેનાથી વિવાદ ઉભો થતો હોય.

શેર કરી તસવીરો
જણાવી દઈએ કે બ્રુના અબ્દુલ્લા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. અવાર નવાર તે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ બ્રુનાની કેટલીક તસવીરો વાયરલ થઈ છે.

તસવીરો વાયરલ
મોડેલ બ્રુના અબ્દુલ્લાની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થતાં ચર્ચા જાગી છે. આ તસવીરોમાં બ્રુના અબ્દુલ્લા અફલાતુન લાગી રહી છે. અગાઉ બ્રુનાએ પોતાની ટોપલેસ તસવીરો પણ શેર કરી હતી જેનાથી પણ ભારે વિવાદ સર્જાયો હતો.

હૉટ લાગી રહી છે બ્રુના
જણાવી દઈએ કે અગાઉ બ્રુનાએ ઈનરવિયરની સ્ટ્રેપ નીચે પાડી દઈ પોતાની હૉટ તસવીરો શેર કરી હતી, જે બાદલ તે ભારે ટ્રોલ થઈ હતી. બ્રુના અબ્દુલ્લા આઈ હેટ લવ સ્ટોરીઝ, દેસી બૉય્ઝ, મસ્તીજાદે અને યે તો ટૂ મચ હો ગયા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

રિતેશ દેસમુખ સાથે પણ કામ કરી ચૂકી છે
રિતેશ દેશમુખ સાથે પણ બ્રુના અબ્દુલ્લા કામ કરી ચૂકી છે. રિતેશ દેશમુખ સાથે તે ફિલ્મ ગ્રાન્ડ મસ્તીમાં જોવા મળી હતી.

અફલાતૂન લાગી રહી છે બ્રુના
બ્રુનાની આ હૉટ તસવીરો તમારા હૉશ ઉડાવી દે તેવી છે. અગાઉ પણ બ્રુના આવી હૉટ તસવીરો શેર કરીને ચાહકોને ચોંકાવી ચૂકી છે.












Click it and Unblock the Notifications
