સાઉથની આ અભિનેત્રીઓ હોટનેસ મામલે બોલિવૂડને પાછળ પાડે છે
આજે ભારતીય સિનેમામાં સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે. આજે સાઉથ ફિલ્મો બોલિવૂડ ફિલ્મોને પણ ટક્કર આપી રહી છે.
આજે ભારતીય સિનેમામાં સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે. આજે સાઉથ ફિલ્મો બોલિવૂડ ફિલ્મોને પણ ટક્કર આપી રહી છે. સાઉથની હિરોઇનો બોલ્ડનેસ મામલે બોલીવૂડની હિરોઇનોથી ચાર પગલાં આગળ છે. ના માનવામાં આવતું હોય તો કોઇ પણ સાઉથની ફિલ્મ જોઇ લો. એટલું જ નહીં કોઇ પણ સાઉથની હિરોઇનનો મેગેઝિન ફોટોશૂટ જોઇ લો.
આજે અમે તમને આ આર્ટિકલમાં સાઉથની કેટલીક હોટ સ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છે. જેઓ સુંદરતા મામલે અને હોટનેસ મામલે બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે.
આ પણ વાંચો: પ્રિયંકાએ ખાખી પેન્ટ પહેર્યું તો લોકોએ મજાક ઉડાવી, કહ્યું- RSSમાં જોડાઈ ગઈ

ઇલિયાના ડીક્રૂઝ
આ બ્યૂટી જ્યારે જ્યારે બિકની શૂટ કરાવે છે ત્યારે ભલ ભલાને તેની સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દે છે.

તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયાની સુંદરતા અને તેની હોટનેસના લાખો લોકો દીવાના છે. તે બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે.

એમી જેક્શન
બ્રિટનથી લઇને બોલીવૂડથી લઇને સાઉથમાં પણ બધા આ વિદેશી સુંદરીના દિવાના જ છે. એમી જેક્શનના લગ્ન થઇ ગયા છે, તેમ છતાં આજે પણ તેનો જાદુ બરકરાર છે.

શ્રૃતિ હસન
વાત હોય બોલીવૂડની કે ટોલીવૂડની શ્રૃતિ હસનની સુંદરતાના તોલે કોઇ નથી આવતું. શ્રૃતિ હસન બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનો જાદુ બતાવી ચુકી છે.

રુકુલ પ્રીત
યારીયાની આ અભિનેત્રી હાલ તો સાઉથના તમામ મોટો સ્ટાર સાથે ધડાધડ ફિલ્મો સાઇન કરી રહી છે. અને તેની સુંદરતાના બધા જ દિવાના છે.

તાપસી પન્નુ
સાઉથની આ સુપરસ્ટાર આજે બોલિવૂડમાં પણ એક મોટું નામ બની ચુકી છે. બોલિવૂડમાં એક પછી એક હિટ ફિલ્મો આપી રહી છે.

કાજલ અગ્રવાલ
આ હિરોઇન તેની નખશિશ સુંદરતા, પાણીદાર આંખો અને નખરાથી અનેક લોકોના દિલ ચોરી ચૂકી છે.

અનુષ્કા શેટ્ટી
બાહુબલી ફિલ્મની આ હિરોઇન તેના ભરાવદાર શરીર માટે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ લોકપ્રિય છે. અને તેના કર્વી બોડીના અનેક લોકો દિવાના છે.

શ્રીયા સરન
શ્રીયા સરન વિષે એટલું જ કહીશુ કે સાઉથની ફિલ્મોમાં જ્યારથી શ્રીયા આવી છે ત્યારે તે તેટલી જ હોટ, તેટલી જ સેક્સી અને તેટલી જ સુંદર છે.

સમન્થા રુથ
નમણી, સુંદર અને લાવણ્યથી ભરપૂર, અપ્સરા જેવી સુંદર દેખાય છે સાઉથની આ અભિનેત્રી સમન્થા રુથ.












Click it and Unblock the Notifications
