હૉટ સની લિયોન ઋત્વિક રોશનની બોડીની છે ફેન
બોલીવુડમાં સૌથી હૉટ વુમનમાં સની લિયોનની ગણના થાય છે, સની લિયોનના ફેન્સ દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ છે. સની લિયોન માટે લોકોની દિવાનગી શબ્દોમાં બયાન કરવી થોડી મુશ્કેલ છે.
વેલ, ત્યારે બધાંને એ જાણવાની ચોક્કસ ઇચ્છા હોય કે આખરે સની કોની દિવાની છે. જી હા, સની પણ કોઈની ફેન છે, અને તે બીજુ કોઈ નહીં પણ બોલીવુડ સ્ટાર ઋત્વિક રોશન છે.
સની લિયોને હમણાં જ ફિટનેસને લઈને "Super Hot Sunny Mornings" નામની ડીવીડી લોન્ચ કરી છે. ડીવીડી લોન્ચના કાર્યક્રમમાં સનીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેના મતે હાલમાં કઈ હિરોઈનની ફીગર સૌથી સારી છે, તો તેણે જવાબમાં પ્રિયંકા ચોપરાની ફીગર સારી હોવાની વાત જણાવી હતી, અને કહ્યું હતુ કે તેને પણ પ્રિયંકા જેવી ફીગર જોઈએ છે.
જ્યારે આજ સવાલ હીરો માટે પૂછવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું કે ઋત્વિક રોશનની કસાયેલી બોડીની તે ફેન છે.

ડેનિયલ
સનીનું તેના પતિ ડેનિયલ સાથે હોટ ફોટોશુટ.

હોટ સોન્ગ
કુછ કુછ લોચા હૈમાં સનીનું રામ કપૂર સાથે સીઝલીંગ હોટ સોન્ગ.

રજનીશ
એક પહેલી લીલામાં રજનીશ દુગ્ગલ સાથે સનીનો હોટ સીઝલીંગ અંદાજ.

એક પહેલી લીલા
એક પહેલી લીલાનો સીઝલીંગ લવ સીન.

સ્પોર્ટી શુટ
સનીએ તાજેતરમાં જ એક મેગેઝીન માટે સ્પોર્ટી લુકમાં ફોટોશુટ કરાવ્યું હતુ.

રણદીપ હુડા
જીસ્મ-2માં રણદીપ હુડા સાથેનો સીન.












Click it and Unblock the Notifications
