પૂનમ પાંડેએ બધી જ હદ પાર કરી, લીક થઈ સેક્સ ટેપ
પૂનમ પાંડેએ બધી જ હદ પાર કરી, લીક થઈ સેક્સ ટેપ
પૂનમ પાંડે ફરી એકવાર ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પૂનમે પોતાની એક સેક્સ ટેપ ઈન્સ્ટાગ્રામ પર લીક કરી દીધી. પૂનમ પાંડેએ આ વખતે બધી જ હદ પા કતાં પોતાના બૉયફ્રેન્ડ સેમ સાથે શારીરિક સંબંધ બાંધતી વખતેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધો. જો કે પૂનમ પાંડેએ થોડા સમયમાં જ આ વીડિયો હટાવી લીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો આ વીડિયો આગની જેમ વાયરલ થઈ ગયો હતો. કેટલાય યૂઝર્સ આ વીડિયોને ડાઉનલોડ કરી ચૂક્યા હતા અને જોતજોતામાં ઈન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થઈ ગયો. ઉલ્લેખનીય છે કે પૂનમ પાંડેની આવી હરકતોને કારણે જ ફેસબૂકે તેને બ્લોક કરી દીધી હતી.

પૂનમ પાંડેએ બધી જ હદ પાર કરી,
પૂનમ પાંડે 2011 વર્લ્ડકપ દરમિયાન ચર્ચામાં આવી હતી. ત્યારે પૂનમ પાંડેએ જાહેરાત કરી હતી કે જો ભારતીય ટીમ વર્લ્ડકપ જીતે છે તો તે પોતાની ન્યૂડ તસવીરો શેર કરશે. જે બાદ પૂનમે પોતાનો વાયદો પૂરો કર્યો અને ત્યારથી જ તે પોતાની અશ્લીલ તસવીરો માટે ચર્ચામાં છે. અહીં જૂઓ પૂનમ પાંડેની કેટલીક હોટ તસવીરો...

કન્ટ્રોવર્સી ક્વીન
પૂનમ હંમેશાથી પોતાની આવી પ્રકારની તસવીરોને કારણે ચર્ચામાં બની રહે છે.

વધુ તસવીરો
આ ઉપરાંત પૂનમે વધુ તસવીરો શે કરી છે, જેમાં તે ભારે રિવીલિંગ કપડાં પહેરતી જોવા મળી રહી છે.

હંમેશા રહે છે ચર્ચામાં
પૂનમ પાંડે એક ઈન્ટરનેટ સેન્સેશન છે. પોતાની વેબ સિરીઝ અને હૉટ તસવીરોને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે.

હંગામો મચાવ્યો
હંમેશાથી જ તે પોતાની બૉલ્ડ તસવીરો શે કરીને ઈન્ટરનેટ પર હંગામો મચાવે છે.

ન્યૂડ તસવીર
પૂનમની આ તસવીર લોકોના હોશ ઉડાવી દે તેવી છે. તેને વિવિધ નામથી બોલાવવામાં આવી છે પરંતુ પૂનમને કોઈપણ પ્રકારની પબ્લિસિટી કામ આવી જાય છે.

કંઈક આવું હતું કેપ્શન
આવી તસવીરો શેર કરતાં પૂનમ પાંડેએ લખ્યું, મૉર્નિંગ પિક. પૂનમ પાંડે માટે આવી તસવીરો શેર કરવી કોઈ નવી વાત નથી.

અશ્લીલ કોમેન્ટ
પૂનમ પાંડેની આવી તસવીરો પર લોકો હંમેશાથી અશ્લીલ કોમેન્ટ કરતા હ્યા છે. પરંતુ પૂનમ પર તેની કોઈ જ અસર ન થઈ.

આના પર પણ બબાલ મચી
આ તસવીરથી પહેલા પૂનમે ગણપતિની ફોટો પણ શેર કરી હતી. માટે લોકો ગુસ્સે ભરાયા હતા. લોકોએ કહ્યું કે જો આવી તસવીરો શેર કરવી હોય તો ગણપતિની ફોટો હટાવી દે.

શર્મિંદા નહિ
પૂનમે ઘણા સમય પહેલા જ કહ્યું હતું કે તે ઈન્ટરનેટ દ્વારા પૈસા કમાય છે અને તેમાં તે બિલકુલ શર્મિંદા નથી. પૂનમ પાંડેએ પોતાની એક એપ પણ લૉન્ચ કરી છે જેમાં ફેન્સ તેની હૉટ તસવીરો જોઈ શકે છે.












Click it and Unblock the Notifications
