#HotPhotos:ગ્રીક ગોડ હૃતિક રોશન અને લિઝા હેડનની હોટ કેમેસ્ટ્રિ

હૃતિક રોશન અને લિઝા હેડને એક મેગેઝિન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોઝમાં હૃતિક અને લિઝા અત્યંત હોટ દેખાઇ રહ્યાં છે. તમે પણ જુઓ આ લેટેસ્ટ તસવીરો.

2016ના છેલ્લા દિવસોમાં જ્યાં દરેક સ્ટાર હોલિડે માણવામાં વ્યસ્ત હતા, ત્યાં હૃતિકે પોતાના ફેન્સને અનોખી ભેટ આપી છે. હૃતિક રોશને લિઝા હેડન સાથે એક મેગેઝિન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. આ ફોટોઝમાં હૃતિક અને લિઝા અત્યંત હોટ લાગી રહ્યાં છે.

હૃતિક અને લિઝાએ Vogue મેગેઝિન માટે આ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોઝમાં બંન્નેનો તદ્દન અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. તમે પણ જુઓ હૃતિક અને લિઝાની આ હોટ તસવીરો..

હૃતિક રોશન-લિઝા હેડન

હૃતિક રોશન-લિઝા હેડન

હૃતિક રોશન અને લિઝા હેડન પહેલી વાર સાથે દેખાઇ રહ્યાં છે, આ ફોટોશૂટમાં બંન્નેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

અલગ અંદાજ

અલગ અંદાજ

હૃતિક અને લિઝાનો આ અંદાજ સ્ક્રિન પર ખાસ જોવા નથી મળ્યો. આ બંન્ને Vogue સ્ટાર્સ આ વર્ષે પોતાની પ્રસનલ લાઇફને લઇને ચર્ચામાં રહ્યા છે. હૃતિક પોતાના ડિવોર્સને લીધે અને લિઝા પોતાના મેરેજને લીધે.

કવર પેજ

કવર પેજ

જો ફોટોશૂટ આવું હોય તે કવરપેજનું તો પૂછવું જ શું! Vogue કવરપેજનો આ ફોટો હૃતિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યું, જેમાં તેણે કેપ્શન પણ ખાસું બોલ્ડ લખ્યું છે. હૃતિકે લખ્યું છે, 'Going to style you, she said. Make you look hot, she said. Will barely let you wear clothes, she didn't say.'

ગ્લેમરસ

ગ્લેમરસ

આ ફોટોમાં હૃતિક અને લિઝા બંન્ને ખૂબ સુંદર અને ગ્લેમરસ દેખાઇ રહ્યાં છે.

પહેલીવાર સાથે

પહેલીવાર સાથે

આ ફોટોશૂટ થકી હૃતિક અને લિઝા પહેલીવાર સાથે જોવા મળ્યાં છે અને આમ છતાં બંન્ને વચ્ચેની કેમેસ્ટ્રી લાજવાબ છે.

લિઝા હેડન

લિઝા હેડન

લિઝા હેડનની આ બોલ્ડ અને હોટ તસવીર આ ફોટોશૂટ અંગે ઘણું બધુ કહી જાય છે.

હૃતિક રોશન

હૃતિક રોશન

'ધૂમ 2' પછી કદાચ પહેલી જ વાર હૃતિક આટલા બોલ્ડ અંદાજમાં જોવા મળ્યા છે.

હોટ અવતાર

હોટ અવતાર

હૃતિક અને લિઝાની આ હોટ કેમેસ્ટ્રિ અને બોલ્ડ અંદાજ તમને પણ ચોક્કસ પસંદ આવ્યો જ હશે.

અહીં વાંચો

અહીં વાંચો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X