Crazy કરી નાંખશે હૃતિક રોશનની આ 10 Hottest Selfies...

મુંબઈ, 9 ઑક્ટોબર : હૃતિક રોશન અને કૅટરીના કૈફ અભિનીત બૅંગ બૅંગ ફિલ્મ બૉક્સ ઑફિસે ધૂમ મચાવી રહી છે અને પાંચ દિવસમાં તેની કમાણીનો આંકડો 200 કરોડ રુપિયાને આંબી ચુક્યો છે. ફિલ્મમાં હૃતિક સુપર હૉટ દેખાઈ રહ્યા છે અને તેમના સિક્સ પૅક ઍબ્સ આંખોને ચકરાવે ચઢાવે છે.

ગ્રીક ગૉડ લુક્સનો વરદાન ધરાવતાં હૃતિક રોશન બૅંગ બૅંગ ફિલ્મમાં બ્રેથ-ટૉકિંગ દેખાય છે, પરંતુ તેઓ પોતાના અંગત જીવનમાં ખૂબ જ હૅંડસમ છે કે જે તેમની સેલ્ફી તસવીરોમાં જોઈ શકાય છે. તેમની સેલ્ફીસમાં એક પણ તસવીર કે પોઝ કે એક્સપ્રેશન એવા નથી કે જેમાં હૃતિક રોશન ખરાબ દેખાતા હોય છે.

તમને બતાવીશું હૃતિક રોશનની અબર કૂલ સેલ્ફી તસવીરો કે જે તેમને ક્રૅઝી બનાવી દેશે :

Selfie 1

Selfie 1

Who wants easy?Who wants fair! cold outside!Hw long u going 2 stay inside?-10 in manali. Cardio time!

Selfie 2

Selfie 2

હૃતિક રોશનની ઘરે જવા માટેની લેટ નાઇટ ઑટો મુસાફરી. ડ્રાઇવર આપણા સુપર સ્ટારને ઓળખી નથી શક્યો.

Selfie 3

Selfie 3

આ હૉટ સેલ્ફી ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મના શૂટિંગના દિવસોની છે.

Selfie 4

Selfie 4

આ સેલ્ફી ત્યારની છે કે જ્યારે હૃતિક રોશન શાહિદ કપૂરની ફિલ્મ હૈદર જોવા ગયા હતાં.

Selfie 5

Selfie 5

શિમલામાં માધુરી દીક્ષિત સાથે હૃતિકની સેલ્ફી કે જેમાં ફૅમસ કોરિયોગ્રાફર શ્યામક દાવર પણ દેખાઈ રહ્યાં છે.

Selfie 6

Selfie 6

હૃતિકની અબર કૂલ સેલ્ફી. આ પરફેક્ટ લુક્સમાં હૃતિક રોશનની બૅડ પિક્ચર ન ગણી શકાય.

Selfie 7

Selfie 7

સવારની કસરત કરતા હૃતિકને જોવાની તક ચુકવા જેવી નથી.

Selfie 8

Selfie 8

ટ્રીડમિલ દરમિયાન હૃતિક રોશન સેલ્ફી લેતા જણાય છે. તેઓ ફિટનેશ ફ્રેક છે.

Selfie 9

Selfie 9

કાર ડ્રાઇવિંગ દરમિયાન હૃતિકની સેલ્ફી. આપણે કહી શકીએ કે હૃતિક દરેક એંગલથી પરફેક્ટ જણાય છે.

Selfie 10

Selfie 10

આ સેલ્ફી હૃતિકની હૅપ્પી ફૅમિલીની છે કે જેમાં સુઝાન સાથેના તેમના હૅપ્પી દિવસોને જોઈ શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X