કેટરીના સાથે રિતિક નું અફેર, પેરિસમાં કર્યું પ્રપોઝ - કંગનાએ ખોલ્યા રાઝ
રિતિક રોશન અને કંગનાનો ડ્રામા કોઈ સ્કૂલની લવ સ્ટોરી જેવી બની રહી હોઈ તેવું લાગી રહ્યું છે. મોટે ભાગે સ્કૂલમાં જયારે તમને તમારો પ્રેમ ના મળે ત્યારે બંને એકબીજાને બદનામ કરવામાં લાગી જાય છે. તેવું જ રિતિક રોશન અને કંગનાની પ્રેમ કહાનીમાં થઇ રહ્યું છે.
રિતિક રોશન અને કંગનાની કહાનીમાં કોઈ ત્રીજા માણસની એન્ટ્રી થઇ છે અને તેને જ ઘણા અગત્યના રાઝ ખોલી નાખ્યા છે. તેને કેહવા મુજબ રિતિક રોશન અને કંગના પોતાના સંબધને લઇને ઘણા જ ગંભીર હતા. કંગનાના પગ તો જમીન પર રહેતા જ ના હતા, પરંતુ જયારે કંગના વધારે પડતી ગંભીર બની ગઈ ત્યારે રિતિક થોડા પરેશાન થવા લાગ્યા. તેને કંગનાને એ પણ પૂછી લિધુ કે તેમના સંબધ વિશે કોને કોને માહિતી છે.
ખરેખરમાં રિતિક રોશન તે સમયે તલાકના મામલામાંથી પસાર થઇ રહ્યા હતા, અને તેઓ પોતાની છબી સાફ રાખવા માંગતા હતા, અને કંગના પણ પ્રેમમાં કઈ પણ કરવા માટે તૈયાર હતી. તેને રિતિક ની બધી જ વાત માની લિધી.
પરંતુ કંગનાના મિત્રએ જે ખુલાસા કર્યા છે તે ચોકાવનારા છે..

પેરિસમાં કર્યું પ્રપોઝ
રિતિક રોશનએ કંગનાને પેરિસમાં પ્રપોઝ કરી હતી. તે સમયે કંગનાએ તેને ના પડી દીધી હતી અને રિતિક કંગના ને એવું કહી ને મનાવી રહ્યો હતો કે બસ એક કંગના જ છે જે તેને જજ નથી કરતી.

લગ્ન માટે મનાવી
રિતિક રોશનએ કંગના ને એવું કહી ને મનાવી હતી કે તેઓ પોતાની આખી ઝિંદગી તેની સાથે જ વિતાવવા માંગે છે.

કેટરીના સાથે રિતિકનું અફેર
ફિલ્મ બેંગ બેંગ ના શૂટિંગ દરમિયાન કેટરીના અને રિતિકના અફેરની ચર્ચા થવા લાગી. ત્યારે કંગનાએ તેને સાફ સાફ પૂછ્યું હતું કે તેમના બંને વચ્ચે શું ચાલી રહ્યું છે ત્યારે રિતિક કંગનાને અવોઇડ કરવા લાગ્યો હતો.

એક સુપરસ્ટારની એન્ટ્રી
આ દરમિયાન કંગના એક સુપરસ્ટાર સાથે મળી. જેના નામનું ખુલાસો હજુ નથી કરવામાં આવ્યો. પરંતુ તે નવા સ્ટારે કંગનાને રીજવવાની કોસિસ કરી જેના બાદ રિતિક ફરી પાછો કંગનાને મનાવવામાં લાગી ગયો.

ઇનસિક્યોર રિતિક
રિતિક કંગનાને લઈને એટલો બધો ઇનસિક્યોર થઇ ગયો હતો કે તે કંગનાને દરેક પળ પોતાની સાથે જ રાખવા માંગતો હતો.

તલાક પહેલાનું અફેર
રિતિક અને કંગનાનો સંબધ રિતિકના તલાક પહેલાનો હતો.

પીછો કરતો હતો રિતિક
ખબરની માનીએ તો રિતિક કંગનાનો પીછો કરતો હતો. અને કંગનાની દરેક વાતની ખબર રાખવા માટે તેને એક માણસ પણ રાખ્યો હતો. જે કંગના ની દરેક વાતની ખબર આપતો હતો.

મોકલતા હતા ન્યુડ તસ્વીરો
સૌથી અજીબ વાત એ હતી કે રિતિક અને કંગના એક નોર્મલ કપલની જેમ જ હતા તેઓ એકબીજાને ન્યુડ તસ્વીરો પણ મોકલતા હતા.

હેક કર્યું એકાઉન્ટ
પોતાના તલાકમાં કોઈ પરેશાની ના આવે તે માટે રિતિકે કંગનાનું એકાઉન્ટ પણ હેક કર્યું હતું અને કેટલીક તસ્વીરો ડીલીટ કરી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
