રીમેકમાં વિશ્વાસ નથી, સન્ની છે અસલી મર્દ : અનિલ શર્મા
મુંબઈ, 18 સપ્ટેમ્બર : બૉલીવુડમાં મોટાપાયે ફિલ્મોની રીમેક બની રહી છે, પણ પોતાની આવનાર ફિલ્મ સિંહ સાહબ ધ ગ્રેટની રિલીઝ માટે તૈયાર ફિલ્મ નિર્માતા અનિલ શર્મા કહે છે કે તેમને રીમેક બનાવવામાં જરાય વિશ્વાસ નથી.

ગદર : એક પ્રેમ કથા, ધ હીરો : લવ સ્ટોરી ઑફ ઍ સ્પાઈ તથા અપને જેવી ફિલ્મો બનાવનાર અનિલ શર્મા પાસે કામ કરવા માટે તમામ નવા વષયો ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું - હું રીમેકમાં વિશ્વાસ નથી ધરાવતો. મારી પાસે મારા પોતના વિષયો છે, તો કોઇક દક્ષિણની ફિલ્મની રીમેક કેમ બનાવું. હું અહીં પોતાની ફિલ્મ બનાવવા માટે છું, બીજાઓની નકલ કરવા માટે નથી.
અનિલ શર્મા કહે છે કે 56 વર્ષીય અભિનેતા સન્ની દેઓલ જ બૉલીવુડની અસલી મર્દ છે. તેમણે જણાવ્યું - દર્શકો તેને લઈને ઉત્સાહિત છે. સન્ની બૉલીવુડના અસલી મર્દ છે. અમને ટીઝર પ્રત્યે હકારાત્મક પ્રત્યાઘાતો સાંપડ્યા છે. આ એક દમદાર પાત્ર છે અન તેના માટે સન્ની દેઓલ જેવા દમદાર અભિનેતાની જ જરૂર હતી. હીરોએ શક્તિશાળી હોવો જોઇએ. અંતે સૌ કોઈ સન્ની જેવું થવા માંગે છે. સિંહ સાહબ ધ ગ્રેટ ફિલ્મ 22મી નવેમ્બરે રિલીઝ થશે. ફિલ્મ દ્વારા ઉર્વશી રૌતેલા ફિલ્મ જગતમાં પગલું મૂકવા જઈ રહ્યાં છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
