મારી સીરિયલ કિસર ઈમેજ બરાબર છે : ઇમરાન

અમદાવાદ, 7 નવેમ્બર : બૉલીવુડના સીરિયલ કિસર ઇમરાન હાશમીએ ફરી દોહરાવ્યું છે કે તેઓ પોતાની સીરિયલ કિસર ઈમેજ બદલવા નથી માંગતા, કારણ કે તેમને લાગે છે કે લોકો તેમને આ જ સ્વરૂપે જોવા માંગે છે. ઇમરાને જણાવ્યું કે હવે લોકો મને હિટ કહેવા લાગ્યાં છે, તેથી મને ખુશી થાય છે. હાલ પોતાની ઈમેજ બદલવાની ચાહત મને નથી.

Emraan-Neha In Rush

ઇમરાને જણાવ્યું કે તેમને કોઈના વખાણની જરૂર નથી. તેમને ખબર છે કે તેમને લોકો પસંદ કરે છે, એટલે જ તો તેમની ફિલ્મો જોવા પહોંચે છે. આના માટે તેઓ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગે છે.

આ અગાઉ પણ ઇમરાને પોતાની કિસિંગ લવર ઈમેજ અંગે સ્મિત ફરકાવતાં જણાવ્યુ હતું - શું કરું હું, મને લોકો ડર્ટી જ જોવા માંગે છે. ઇમરાને જણાવ્યું કે જો લોકો જ એવુ ઇચ્છે તો હું શું કરી શકું? મને સારું લાગે છે કે લોકો મને કિસિંગ મૅન કહી સંબોધે છે.

નોંધનીય છે કે પોતાના લગભગ નવ વરસના કૅરિયરમાં ઇમરાને મર્ડર, જન્નત અને ધ ડર્ટી પિક્ચર જેવી ડર્ટી, પરંતુ હિટ ફિલ્મો કરી છે, પરંતુ તેમણે શંઘાઈ જેવી ફિલ્મો કરીને પણ લોકોના દિલ જીતવાની કોશિશ કરી. જોકે લોકોએ તે નવા સ્વરૂપે ગમ્યાં નહિં. હાલ ઇમરાન હાશમીની સરખામણી સલમાન ખાન સાથે થવા લાગી છે. તેની ઉપર ઇતરાતાં ઇમરાને જણાવ્યું કે આ મારા માટે ખૂબ મોટી વાત છે. સલમાન ખાન તો મારા ફેવરિટ હીરો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X