IIFA એવોર્ડ્સ 2014ની જાહેરાત, દીપિકા પાદુકોણને એન્ટરટેનર ઑફ ધ ઈયર
ઇન્ટરનેશનલ ઇંડિયન ફિલ્મ એકેડમી (આઇફા) એવોર્ડ્સની જાહેરાત કરી દેવામાં આવી છે. શત્રુધ્ન સિંહાને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. દીપિકા પાદુકોણને એન્ટરટેનર ઑફ ધ ઇયર, વાણી કપૂરને બેસ્ટ ડેબ્યૂ ફીમેલ અને ધનુષને બેસ્ટ ડેબ્યૂ મેલ એવોર્ડ મળ્યો છે. હજુ સુધી બધા એવોર્ડની જાહેરાત કરવામાં આવી નથી.
અત્યાર સુધી જે કલાકારોને એવોર્ડ મળ્યો છે તેની યાદી અહી છે

Best Entertainer of the Year
Deepika Padukone

Best Debutant Award
Dhanush for Raanjhanaa

Best Picture Award
Bhaag Milka Bhaag without any surprises.

Best Performance in a leading role (male) Award
Farhan Akhtar bags it for Bhaag Milka Bhaag

Best performance in a leading role (female) Award
Deepika Padukone for Chennai Express

Best performance in a supporting role (male) Award
Aditya Roy Kapoor for Yeh Jawani Hai Deewani

Best performance in a supporting role (female) Award
Divya Dutta for Bhaag Mikha Bhaag

Best Performance in a comic Role Award
Arshad Warsi for Jolly LLB

Best Performance in negative role Award
Rishi Kapoor gets for his role in D Day

Best Story Award
Prashoon Joshi bags the award for Bhaag Milkha Bhaag

Best Lyric writer
Mithoon for Tum Hi Ho from Aashiqui 2

Best male playback singer Award
Arijit Singh bags for 'Tum Hi Ho' from Aashiqui 2

Best female playback singer Award
Shreya Goshal bags it for ' Sun Raha Hai Na Tu' from Aashiqui 2 again

Best Direction Award
Rakeysh Om Mehra for Bhaag Milkha Bhaag!
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
