Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇલિયાના ડીક્રુઝની હોટ એન્ડ સેક્સી બિકીની ફોટોએ ગરમી વધારી

ઘણીવાર જોવા મળે છે કે અભિનેત્રીઓ તેમની હોટ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે

ઘણીવાર જોવા મળે છે કે અભિનેત્રીઓ તેમની હોટ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે અને કેટલીકવાર તે ખરાબ રીતે ટ્રોલ થઈ જાય છે. આ સમયે, ઇલિયાના ડિક્રુઝે સોશિયલ મીડિયા પર તેની હોટ અને સેક્સી તસવીર શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેના ચાહકોને તે ખૂબ પસંદ પણ આવી રહી છે. લાંબા સમયથી ફિલ્મોમાં ન જોવા મળતી ઇલિયાનાએ આ તસવીર સાથે મોટો ધમાકો કર્યો છે.

ઇલિયાના ડિક્રુઝ બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે ઘણીવાર વીડિયો અને ફોટા મૂકીને તેના ચાહકો સાથે વાતચીત કરે છે.

View this post on Instagram

Bikini appreciation post 👙

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

આ બિકીની તસવીર પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું છે. આ પોસ્ટ બિકીનીના વખાણ માટે મૂકવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે આ તસવીરમાં ઇલિયાના ડિક્રુઝ ખૂબ ફીટ લાગી રહી છે. આ સિવાય તમે તેની કેટલીક વધુ હોટ ફોટો પર પણ એક નજર કરો...

બૉયફ્રેન્ડ એન્ડ્ર્યૂ નીબોન સાથે બ્રેકઅપ

બૉયફ્રેન્ડ એન્ડ્ર્યૂ નીબોન સાથે બ્રેકઅપ

બૉલીવુડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂજે પોતાના બૉયફ્રેન્ડ એન્ડ્ર્યૂ નીબોન સાથે બ્રેકઅપ થઈ ગયું અને બ્રેકઅપ બાદથી જ તે ચર્ચામાં બની રહી છે. બ્રેકઅપ બાદ ઈલિયાનાએ સોશિયલ મીડિયા પર પણ એન્ડ્ર્યૂ નીબોને અનફોલો કરી દીધો છે.

મૂળ ગોવાની છે ઇલિયાના

મૂળ ગોવાની છે ઇલિયાના

ઇલિયાના ડીક્રૂઝ મૂળ ગોવાની છે. 30 વર્ષીય આ મોડેલ-એક્ટ્રેસનો જન્મ 1 નવેમ્બર, 1986ના રોજ થયો હતો. બોલિવૂડ પહેલાં તે તેલુગુ સિનેમામાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે.

બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ

બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ

વર્ષ 2006માં આવેલી તેની તેલુગુ ફિલ્મ દેવાદાસુ માટે તેને ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એનાયત કરવામાં આવ્યો હતો. ઇલિયાના તેલુગુની બેસ્ટ લીડિંગ એક્ટ્રેસિસમાંની એક છે. જો કે, બોલિવૂડમાં ઝંપલાવ્યા બાદ તે મુંબઇમાં જ રહે છે.

બોલિવૂડ ડેબ્યૂ એવોર્ડ

બોલિવૂડ ડેબ્યૂ એવોર્ડ

વર્ષ 2012માં તે અનુરાગ બાસુની ફિલ્મ બરફીમાં રણબીર કપૂર સામે જોવા મળી હતી. તેના આ રોલને ક્રિટિકલ એપ્રિસિએશન તો મળ્યું જ હતું, સાથે જ ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ ફીમેલ ડેબ્યૂ પણ તને મળ્યો હતો.

પહેલી ફિલ્મનો અનુભવ

પહેલી ફિલ્મનો અનુભવ

પોતાની પહેલી ફિલ્મ અંગે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, પહેલી ફિલ્મ દેવાદાસુના શૂટિંગ વખતે હું ખૂબ રડી હતી. મારાથી પ્રેશર હેન્ડલ નહોતું થઇ શક્યું, હું ફિલ્મ છોડવા માંગતી હતી. પરંતુ મારી મમ્મીએ મને હિંમત આપી. રાત્રે લગભગ 3 વાગ્યા સુધી તેણે મને લેક્ચર આપ્યું. દેવાદાસુ ફિલ્મ હિટ રહી અને ત્યાર બાદ મારે પાછું વળીને જોવાની જરૂર નથી પડી.

ડોનાલ્ડ ટ્રંપને સપોર્ટ નથી કરતી

ડોનાલ્ડ ટ્રંપને સપોર્ટ નથી કરતી

અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્શન સમયે ઇલિયાનાએ કહ્યું હતું કે, તે ડોનાલ્ડ ટ્રંપને સપોર્ટ નથી કરતી. ઇલિયાના યુએસમાં એક મેગા કોન્સર્ટમાં પર્ફોમ કરવા પહોંચી હતી. આ સમયે જ તેણે ડોનાલ્ડ ટ્રંપ અંગે નિવેદન આપ્યું હતું.

હું પોતાની જાતને ફેર નથી ગણતી

હું પોતાની જાતને ફેર નથી ગણતી

થોડા સમય પહલાં જ અભય દેઓલે ફેરનેસ ક્રિમ પ્રમોટ કરતાં સ્ટાર્સને આમ ન કરવા જણાવ્યું હતું. એ પહેલાં જ ઇલિયાનાએ આ અંગે નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, હું મારી જાતને ગોરી નથી માનતી. ઘણી એવી એક્ટ્રિસિસ છે, જેનો સ્કિન ટોન ડસ્કી છે, પણ ખુબ સુંદર છે. મારું વ્યક્તિગત રીતે માનવું છે કે, સ્કિન કલરને સુંદરતા સાથે કોઇ લેવાદેવા નથી.

હેલ્ધી એ જ સુંદર

હેલ્ધી એ જ સુંદર

તેણે આગળ કહ્યું હતું કે, મારા મતે જો તમે હેલ્ધી છો અને ખુશ છો, તો તમે સુંદર છો. આ કારણે જ હું તે એન્ડોર્સ કરું છું. ઇલિયાના એક ફેરનેસ ક્રિમની ઇવેન્ટ પર પહોંચી હતી, જ્યાં તેણે આ વાત જણાવી હતી.

ફૂડ

ફૂડ

ઇલિયાનાને તેની મમ્મીની રસોઇ ખૂબ જ પ્રિય છે. જો કે તે સિવાય તે ઇટાલિયન અને ચાયનીઝ ખાવાની પણ ઇલિયાના શોખીન છે.

ઇલિયાનાને પૂછ્યું, વર્જિનિટી ક્યારે ગુમાવી?

ઇલિયાનાને પૂછ્યું, વર્જિનિટી ક્યારે ગુમાવી?

ઇન્સ્ટાગ્રામ પરના સેશન દરમિયાન, યુઝરે ઇલિયાનાને પૂછ્યું, 'તમે વર્જિનિટી ક્યારે ગુમાવી? પ્રશ્નના જવાબમાં, ઇલિયાનાએ જવાબ આપ્યો, "તમારી માતા શું કહેશે." અભિનેત્રીએ ઇન્સ્ટા સ્ટોરી પર સવાલ-જવાબ સેશનનો ફોટો પણ શેર કર્યો છે. તમને જણાવી દઇએ કે આ માત્ર ઇલિયાના સાથે જ બન્યું નથી. થોડા દિવસો પહેલા જ એક્ટર ટાઇગર શ્રોફ સાથે કંઈક આવું જ બન્યું હતું.

જલદી જ આવશે ઈલિયાનાની આ ફિલ્મ

જલદી જ આવશે ઈલિયાનાની આ ફિલ્મ

જણાવી દઈએ કે ઈલિયાના ડિક્રૂજ હાલ અનીસ બજ્મીની ફિલ્મ પાગલપંતીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે જૉન અબ્રાહ્મ, અનિલ કપૂર, કૃતિ ખરબંદા અને ઉર્વશી રૌતેલા પણ કામ કરી રહ્યા છે. અગાઉ તે હાલમાં જ તેલુગૂ ફિલ્મ અમર અકબર એન્થની અને તે પહેલા બૉલીવુડ ફિલ્મ રેડમાં જોવા મળી હતી.

આ પણ વાંચો: દિશા પટાનીએ કરાવ્યું હૉટ ફોટોશૂટ, જુઓ સેક્સી Pics

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X