Pics : આયટમ ગર્લ તરીકેની છબીથી ત્રાસી ઉઠ્યાં સંભાવના
મુંબઈ, 17 ઑગસ્ટ : અભિનેત્રી સંભાવના સેઠ પોતાની આયટમ ગર્લ તરીકેની છબીથી ત્રાસી ઉઠ્યાં છે. તેમને આ બાબતનો પસ્તાવો છે કે તેમની આયટમ ગર્લ તરીકેની છબી તેમની અભિનય પ્રતિભાને ફીકી કરી રહી છે કે જેથી લોકો એમ માનવા લાગ્યાં છે કે તેઓ અભિનય નથી કરી શકતાં.
સંભાવના સેઠે અભિનેત્રી તરીકે પોતાની પ્રથમ ફિલ્મ પાગલપનમાં ચલા કાફિલા તેરે નામ... આયટમ સૉંગ કરી ચુક્યાં છે. આઈએએનએસ સાથે વાતચીત દરમિયાન સંભાવનાએ જણાવ્યું - મેં જ્યારે પ્રથમ ફિલ્મ પાગલપન કરી, તો તેમાં મારી ભૂમિકા બીજી મુખ્ય નાયિકાની હતી, પણ તેમાં મારો એક ડાન્સ નંબર પણ હતો અને તેના પછીથી મને ડાન્સ સૉંગ કે આયટમ સૉંગની ઑફર્સ મળવા લાગી.
આવો તસવીરો સાથે જાણીએ કે બૉલીવુડ અભિનેત્રી સંભાવના વધુમાં શું કહે છે? :

પહેલી ફિલ્મમાં જ આયટમ સૉંગ
સંભાવના સેઠે પાગલપન ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું અને તેમાં એક આયટમ સૉંગ કર્યુ હતું.

કાફિલા ગર્લ
પ્રથમ જ ફિલ્મમાં ચલા કાફિલા તેરે નામ કા... જેવું આયટમ સૉંગ કર્યા બાદ સંભાવના સેઠ બૉલીવુડમાં કાફિલા ગર્લ તરીકે જાણીતા થયાં.

આયટમ ગર્લની છબી
સંભાવનાએ જણાવ્યું - પ્રથમ જ ફિલ્મ પાગલપનમાં આયટમ સૉંગ કરવાથી લોકો મને આયટમ ગર્લ તરીકે ગણવા લાગ્યાં.

અભિનેત્રી અને હું?
સંભાવનાએ જણાવ્યું - આ ફિલ્મ પછી મેં ક્યારેય નથી વિચાર્યું કે હું એક અભિનેત્રી હોઈ શકુ છું.

પૂર્વાગ્રહ બદલાય છે
સંભાવના સેઠને જોકે લાગે છે કે લોકોનો પૂર્વાગ્રહ બદલાઈ રહ્યો છે.

અંગત જીવન ઉપર અસર
તેમણે જણાવ્યું - મારી પડદા ઉપરની છબીએ મારા અંગત જીવનને પણ અસર કરી છે.

જુદી પડુ છું
સંભાવના કહે છે - હું જ્યારે ઍવૉર્ડ શોમાં જાઉ છું, તો મને એમ લાગે છે કે અભિનેતાઓ-અભિનેત્રીઓનો જુદો જૂથ છે કે જે એમ દર્શાવે છે કે તેઓ અભિનેતા છે અને હું (તેમના જૂથનો ભાગ ન થઈ શકનાર) એક આયટમ ગર્લ છું.

બહુ જોયું
તેમણે જણાવ્યું - આવા અનેક સમારંભોમાં મેં આવું બધું જોયું છે.

વિવિધતાની ઇચ્છા
સંભાવના કહે છે - હવે હું અલગ-અલગ પ્રકારની ભૂમિકાઓ ભજવવાની ઇચ્છા ધરાવુ છું.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
