Pics : શાહરુખે કોલકાતા નાઇટરાઇડર્સને આપી પાર્ટી
મુંબઈ, 6 મે : શાહરુખ ખાને છેલ્લા કેટલાંક વખતથી સારૂં પ્રદર્શન ન કરી શકનાર પોતાની ટીમનો ઉત્સાહ વધારવા માટે એક શાનદાર ડિનર પાર્ટીનું આયોજન કર્યું. તેમાં તેમની સાથે તેમના પુત્રી સુહાના પણ હાજર હતી.
મળતી માહિતી મુજબ પાર્ટી માટે સ્થળને પર્પલ તથા સોનેરી રંગોથી શણગારવામાં આવ્યુ હતું. આ પ્રસંગે યુસુફ પઠાન, તેમના પત્ની આફરીન તથા બ્રેટ લી પણ હાજર હતાં. શાહરુખે આ અગાઉ પણ જણાવ્યુ હતું કે તેઓ કોલકાતા નાઇટરાઇડર્સ એટલે કે કેકેઆરના આઈપીએલમાં ખરાબ પ્રદર્શનના કારણે ફૅન્સને નિરાશ નહીં થવા દે. અમે વધુ સખત મહેનત કરીશું. શાહરુખ ખાન પોતાને ટમ માટે એક લકી મસ્કટ ગણે છે.
શાહરુખ ખાનનું કહેવું છે - હું, મારી પુત્રી તથા હવે આફરીન મળી ટીમ માટે એક લકી કૉમ્બિનેશનલ બનાવે છે, કારણ કે જ્યારે વસ્તુઓ આપના મુજબ ન થતી હોય, તો કંઈક અલગ કરવાની કોશિશ કરવી જોઇએ.
આવો તસવીરોમાં જોઇએ પાર્ટીની ઝલક.

શાહરુખે કેકેઆર ટીમને આપી પાર્ટી
શાહરુખે પોતાની ટીમને ગુડલક કહેવા માટે ડિનર પાર્ટી યોજી. જોકે તેઓ ખૂબ થાકેલા જણાતા હતાં.

શાહરુખે કેકેઆર ટીમને આપી પાર્ટી
પાર્ટી સ્થળ પર્પલ તેમજ સોનેરી રંગે શણગારાયેલુ હતું.

શાહરુખે કેકેઆર ટીમને આપી પાર્ટી
પાર્ટી દરમિયાન શાહરુખની પુત્રી સુહાના પણ હાજર હતી. શાહરુખ સુહાનાને ટીમ માટે ભાગ્યશાળી ગણે છે.

શાહરુખે કેકેઆર ટીમને આપી પાર્ટી
શાહરુખ ખાનનું કહેવું છે - હું, મારી પુત્રી તથા હવે આફરીન મળી ટીમ માટે એક લકી કૉમ્બિનેશનલ બનાવે છે, કારણ કે જ્યારે વસ્તુઓ આપના મુજબ ન થતી હોય, તો કંઈક અલગ કરવાની કોશિશ કરવી જોઇએ.

શાહરુખે કેકેઆર ટીમને આપી પાર્ટી
પાર્ટીમાં કેકેઆર ટીમના કો-ઑનર જય મેહતા તથા અભિનેત્રી મુગ્ધા ગોડસે પણ હાજર હતાં.

શાહરુખે કેકેઆર ટીમને આપી પાર્ટી
પાર્ટીમાં બ્રેટ લી, યુસુફ પઠાન, જેનેલિયા ડિસૂઝા, સંજય કપૂર તથા આસિફ ભામલા પણ હાજર હતાં.












Click it and Unblock the Notifications
