Unseen Pics: બોલીવૂડની સેલેબ્રિટી કંઇક આ રીતે જીમમાં પાડે છે પરસેવા
બોલીવૂડમાં જો લાંબા ગાળા સુધી રહેવું હોય તો પોતાની ફિટનેસ અને શરીર પર ધ્યાન પડે છે અને આ વાત બોલીવૂડના તમામ સ્ટાર સારી રીતે સમજે આજ કારણ છે કે બોલીવૂડના સલમાન ખાનથી લઇને શાહરૂખ ખાને પણ મેગા સુપર સ્ટાર હોવા છતાં પણ જીમના ચક્કર ખાવા પડે છે. અને પરસેવા વહાવીને શરીરને ફિટ અને ચુસ્ત રાખવું પડે છે.
અને હિરોઇનો પણ જીમ કે યોગ કરીને પોતાના શરીરની ફિટ રાખે છે. ત્યારે આજે અમે તમને બોલીવૂડના જાણીતા સ્ટાર્સ અને સેલેબ્રિટીના જીમ વર્ક આઉટના અનસીન ફોટો બતાવવાના છીએ. તો જુઓ કેવી રીતના ફિટનેસ રિઝમને આ બોલીવૂડ સ્ટાર્સ ફોલો કરે છે. જુઓ આ તસવીરો...

અદા શર્મા
હસી તો ફસી જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવનાર આ હિરોઇન કંઇક આ રીતે એર એરોબિક કરીને રાખે છે પોતાના શરીરને તંદુરસ્ત.

નમણી કમણ
અને વર્ક આઉટ કરીને જ આ હિરોઇને તેની કમરના કામણને કંઇક આ રીતે કમનીય બનાવ્યા છે.

ટૂ ફિટ
અદા શર્માની આ તસવીર બતાવે છે કે તે કેટલીટ ફીટ છે.

શ્રિયા સરન
શ્રિયા સરન પણ તેની બોડીને ફિટ અને પરફેક્ટ રાખવા માટે કંઇક આ રીતે કસરત કરે છે.

રુકુલ પ્રિત સિંગ
તો યારીયા જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને ખૂબસૂરતીનો ઝલવો બતાવનાર રુકુલ કંઇક આ રીતે કરે છે વર્કઆઉટ

રુકુલ
રુકુલ આમ પણ પરફેક્ટ ફિગર ધરાવે છે તેમ છતાં ક્રન્સ કરીને કંઇક આ રીતે તે પોતાને રાખે છે ફિટ.

કરીના કપૂર
કરીના કપૂરના શરીરના ચુસ્ત અને તંદુરસ્તીનો રાજ આ છે.

મલ્લિકા
તો આ ફોટોમાં કરીના અને મલ્લિકા બન્ને કંઇક આ રીતે કરી રહ્યા છે કસરત.

કેટરીના કેફ
કેટરીના કૈફ પણ બ્રેકઅપ બાદ પોતાનું વજન સારું એવું ઓછું કર્યું છે.

કંગના રાણવત
પોતાના ફિટ બોડી માટે કંગના પણ કંઇક આ રીતે કરે છે વર્કઆઉટ.

દિપીકા પાદુકોણ
દિપીકા પાદુકોણે તેના ઘરમાં જ જીમ બનાવ્યું છે અને તે અહીં કંઇક આ રીતે કરે છે વર્કઆઉટ.

ઝરીન ખાન
તો ઝરીન ખાન કંઇખ આ રીતે કસરત કરીને પોતાની બોડીને રાખે છે ફિટ.

શાહિદ કપૂર
તો ઉડતા પંજાબ માટે કરીને શાહિદ કપૂરે કંઇક આ રીતે બનાવી છે પોતાની બોડી.

રણબીર કપૂર
રણબીર કપૂર આમ પણ લીન બોડી ધરાવે છે પણ પોતાના આર્મ એબને તે કંઇક આ રીતે રાખે છે મજબૂત.

આમીર ખાન
આમીર ખાન પણ હાલ તેની આવનારી ફિલ્મ દંગલ માટે જીમમાં પરસેવા પાડી રહ્યા છે.

રણવીર સિંહ
રણવીર સિંહે પણ હાલમાં બાજીરાવ મસ્તાની માટે કરીને કંઇક આ રીતે પોતાની બોડી બનાવી હતી.

સલમાન ખાન
સલમાન ખાન પોતાની બોડીને લઇને હંમેશા સજાગ રહે છે અને તે કારણ કે તેમની આ ફિટ બોડીનું.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
