For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્કર 2019 - ભારતીય ફિલ્મ ‘પીરિયડ. એન્ડ ઑફ સેંટેંસ' ઑસ્કર એવોર્ડથી સમ્માનિત

ફિલ્મ ‘પીરિયડ. એન્ડ ઑફ સેંટેંસ'ને 91માં એકેડમી પુરસ્કાર સમારંભમાં ડોક્યુમેન્ટરી શૉર્ટ સબ્જેક્ટની શ્રેણીમાં ઑસ્કર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ફિલ્મ 'પીરિયડ. એન્ડ ઑફ સેંટેંસ'ને 91માં એકેડમી પુરસ્કાર સમારંભમાં ડોક્યુમેન્ટરી શૉર્ટ સબ્જેક્ટની શ્રેણીમાં ઑસ્કર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. ફિલ્મનુ નિર્દેશન Rayka Zehtabchiએ કર્યુ છે. આ ફિલ્મ ભારતના ગ્રામીણ શ્રેત્રોમાં પીરિયડ દરમિયાન મહિલાઓને થતી સમસ્યાઓ અને પેડની અનુપલબ્ધતા વિશે બની છે.

oscar award

કેલિફોર્નિયામાં થઈ રહેલ ઑસ્કર એવોર્ડમાં આ ફિલ્મને સમ્માન મળવુ ગર્વની વાત છે. આને ભારતીય પ્રોડ્યુસર ગુનીત મોંગની 'સિખિયા એન્ટરટેઈનમેન્ટે' પ્રોડ્યુસ કર્યુ છે. આ ડોક્યુમેન્ટરી 'ઑકવુડ સ્કૂલ ઈન લૉસ એંજિલસ'ના છાત્રો અને તેમના શિક્ષક મિલિસા બર્ટન દ્વારા શરૂ કરાયેલા ધ પેડ પ્રોજેક્ટનો હિસ્સો છે. આ ડોક્યુમેન્ટરીની કહાની ઉત્તરપ્રદેના 'હાપુડ'ની છે.

જેહતાબચીએ ઑસ્કર પુરસ્કાર સ્વીકારીને કહ્યુ, 'હું એટલા માટે નથી રડી રહી કે મારા પીરિયડ્ઝ ચાલી રહ્યા છે કે કંઈ પણ. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે પીરિયડ્ઝ વિશે બનેલી કોઈ ફિલ્મ ઑસ્કર જીતી શકે છે.' આ ડોક્યુમેન્ટરી વાત કરે છે એ મહિલાઓની જેની પાછલી પેઢીઓને સેનેટરી પેડ વિશે કંઈ પણ ખબર નહોતી. તેનાથ ગામની છોકરીઓને ઘણા પ્રકારની સમસ્યાઓ આવતી હતી. પરંતુ બાદમાં તેમના ગામમાં એક સેનેટરી નેપકિન બનાવતી મશીન લગાવવામાં આવી જેનાથી તેમના જીવનમાં બદલાવ આવ્યો. ફિલ્મમાં તમે અરુણાચલમ મુરુગનાથમની ઝલક પણ જોઈ શકશો.

આ પણ વાંચોઃ VIDEO: ભારતી સિંહ પર કૂતરાએ કર્યો હુમલો, પડી ગઈ તો દાંતોથી ઢસડીઆ પણ વાંચોઃ VIDEO: ભારતી સિંહ પર કૂતરાએ કર્યો હુમલો, પડી ગઈ તો દાંતોથી ઢસડી

English summary
Netflix's Indian short documentary 'Period. End of Sentence' wins Oscar, directed by Rayka Zehtabchi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X