Inside Pics : અર્પિતા-આયુષના લગ્નમાં ઉમટ્યું બૉલીવુડ

મુંબઈ, 19 નેવમ્બર : અર્પિતા ખાન અને આયુષ શર્માના ગઈકાલે એટલે કે 18મી નવેમ્બરના રોજ લગ્ન થઈ ગયાં. મિત્રો અને પરિજનોના આશીર્વાદ સાથે અર્પિતા-આયુષ પરણી ગયાં.

લગ્ન સમારંભ હૈદરાબાદ ખાતેની હોટેલ ફલકનુમા પૅલેસમાં યોજાયુ હતું. આયુષ શર્મા ઘોડા પર બેસી આવ્યા અને અર્પિતા સાથે પરણી ગયાં. બંને ઘણા સમયથી ડેટિંગ કરતા હતાં. સલીમ ખાનના દીકરી અને સલમાન ખાન સહિત ત્રણ ભાઇઓના બહેન અર્પિતા ખાનના લગ્ન સમારંભમાં અનેક બૉલીવુડ હસ્તીઓએ હાજરી આપી હતી.

ચાલો જોઇએ અર્પિતા-આયુષના લગ્નની તસવીરો :

દુલ્હા-દુલ્હન

દુલ્હા-દુલ્હન

લગ્ન બાદ મીડિયા સામે પોઝ આપતાં વર-વધુ આયુષ અને અર્પિતા.

બાબા સિદ્દીકી

બાબા સિદ્દીકી

અર્પિતાના લગ્નમાં બાબા સિદ્દીકી પણ હાજર રહ્યા હતાં.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

સલમાન સાથે પોઝ આપતાં સાનિયા મિર્ઝા. સાનિયા હૈદરાબાદના છે અને સલમાને તેમને પણ આમંત્રણ આપ્યુ હતું.

બિગ બૉલીવુડ ગ્રુપ

બિગ બૉલીવુડ ગ્રુપ

કિરણ રાવ, આમિર ખાનથી લઈ કરણ જૌહર અને કૅટરીના કૈફ સુધીની બૉલીવુડ હસ્તીઓ આ લગ્નની સાક્ષી બની હતી.

વરુણ ધવન

વરુણ ધવન

સાનિયા મિર્ઝા સાથે સેલ્ફી લેતા વરુણ ધવન.

દુલ્હન

દુલ્હન

દિગ્દર્શક કબીર ખાનના પત્ની અને એંકર મિની માથુર સાથે પોઝ આપતાં અર્પિતા.

દુલ્હો

દુલ્હો

આયુષ શર્માએ પણ લગ્ન બાદ પોઝ આપ્યો હતો.

રામ ચરણ

રામ ચરણ

તેલુગુ સ્ટાર રામ ચરણ તેજાએ અર્પિતા સાથે સેલ્ફી લીધી હતી.

ડોઢ સો કિલોનું કેક

ડોઢ સો કિલોનું કેક

દુલ્હા-દુલ્હન માટે 150 કિલોનું કેક બનાવાયુ હતું.

સલમાન-આમિર

સલમાન-આમિર

વર-વધુ સાથે પોઝ આપતાં આમિર ખાન અને સલમાન ખાન.

વિશાળ સ્ટેજ

વિશાળ સ્ટેજ

અર્પિતા-આયુષના લગ્ન બાદ રિસેપ્શન માટે વિશાળ સ્ટેજ બનાવાયુ હતું.

ભોજન વ્યવસ્થા

ભોજન વ્યવસ્થા

રિસેપ્શનમાં હૈદરાબાદી બિરિયાની, કચ્ચે ગોષ કી બિરિયાની, ખોબાની કા મીઠા, હલીમ, દહી કા કબાબ થા ફુમ કા મુર્ઘ જેવા વ્યંજનો હતાં.

સમૂહ તસવીર

સમૂહ તસવીર

કૅટરીના કૈફ, કરણ જૌહર, મિની માથુર અને કબીર ખાનની સમૂહ તસવીર.

ગ્રાંડ ડાઇનિંગ એરિયા

ગ્રાંડ ડાઇનિંગ એરિયા

ડેન્ને પાન્ડેએ વિશાળ ડિનર ટેબલની તસવીર લીધી હતી.

સ્ટેજ પર સ્ટાર્સ

સ્ટેજ પર સ્ટાર્સ

સ્ટેજ પર આમિર ખાન, સલીમ ખાન, સલમાન, મીકા સિંહ અને સોહેલ ખાન.

જુમ્મે કી રાત...

જુમ્મે કી રાત...

મીકા સિંહે જુમ્મે કી રાત... સહિત ઘણા ગીતો ગાયાં.

સુંદર દુલ્હન

સુંદર દુલ્હન

સલમાનના દત્તક બહેન અર્પિતા સોળે શણગાર સજી હતી.

મલાઇકા

મલાઇકા

મલાઇકા અને તેમની સહેલીઓએ હૉટ પોઝ આપ્યા હતાં.

શાનદાર આયોજન

શાનદાર આયોજન

રિસેપ્શનમાં વીઆઈપી ગેસ્ટ્સ અને અન્ય મિત્રો માટે શાનદાર આયોજન હતું.

તસવીરી ઝલક

તસવીરી ઝલક

રિસેપ્શનની તસવીરી ઝલક.

પિક્ચર પરફેક્ટ

પિક્ચર પરફેક્ટ

ત્રણેય ભાઇઓ અરબાઝ, સોહેલ અને સલમાન ખાન અર્પિતાના લગ્નની રસમ નિભાવતા નજરે પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X