બોલ્ડ ડ્રેસમાં નોરા ફતેહી માટે ચાલવુ મુશ્કેલ બન્યુ, ફોટો વાયરલ
બોલિવૂડની મોસ્ટ ફેશન ક્વિન અને ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી સોશિયલ મીડિયા પર સતત છવાયેલી રહે છે. કમાલના ફિગર અને ગ્લેમરસ ફેશનને કારણે છવાયેલી રહેતી નોરા ફતેહીનો લેટેસ્ટ લુક સામે આવ્યો છે.
હાલમાં જ નોરા ફતેહી રેડ રિવીલિંગ ડ્રેસમાં કેમેરા સામે આવી હતી. નોરાની અન્ય સ્ટાઈલની જેમ આ બોલ્ડ ડ્રેસ પણ ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. નોરાએ તેના આ લેટેસ્ટ અવતારને તેના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યો છે.

આ તસવીરોમાં નોરા ફતેહીએ રેડ હોટમાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે. આ ડ્રેસ ગરદનની આગળની બાજુએ એટલો ખુલો કેમેરામાં બધું જ દેખાઈ રહ્યુ છે.
નોરા ફતેહીનો આ ડ્રેસ એકદમ ટાઈટ છે. આ બોલ્ડ લુકમાં નોરા કેમેરા સામે તેના કિલર લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. નોરાની આ તસવીરો જોઈને લાગે છે કે તેને આ ફિશ કટ ડ્રેસમાં ચાલવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ફોટોમાં નોરા તેની કાલિત અદાઓ સાથે કેમેરા સામે દિલ ખોલીને પોઝ આપતી જોવા મળી રહી છે. હવે નોરાનો આ ગ્લેમરસ અવતાર ઈન્ટરનેટ પર છવાઈ રહ્યો છે. નોરાએ તેના લુકને પૂરો કરવા ખુલ્લા વાળ રાખ્યા છે.
આ પહેલીવાર નથી જ્યારે નોરા આવા એક્સપોઝિંગ લુકમાં જોવા મળી હોય. આ પહેલા પણ નોરા કેમેરા સામે પોતાના પરફેક્ટને ફિગર ફ્લોન્ટ કરતા આનાથી પણ વધારે હોટ અને બોલ્ડ લુક આપી ચુકી છે. તમને જણાવી દઈએ કે નોરા ફતેહીનું ગીત સેક્સી ઇન માય ડ્રેસ રિલીઝ થઈ ગયું છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
