Janhvi Kapoor Bold Look : વ્હાઈટ આઉટફિટમાં જ્હાન્વી કપૂરે બોલ્ડનેસનો તડકો માર્યો, જુઓ ફોટો
Janhvi Kapoor Bold Look : બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી જ્હાન્વી કપૂર દિવસે દિવસે બોલ્ડ બની રહી છે. હવે જ્હાન્વીએ ફરીથી બોલ્ડનેસનો તડકો માર્યો છે.
પરફેક્ટ ફિગરની માલકિન જ્હાન્વી કપૂર ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. જ્હાન્વી સમયે સમયે તેના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયાનો પારો ઉચકતી રહે છે.

હવે જ્હાન્વીએ હાલમાં જ ફરીથી ગ્લેમરસ ફોટો શેર કરીને બોલ્ડનેસનો તડકો માર્યો છે.લેટેસ્ટ ફોટોમાં જ્હાન્વી વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ ફોટોશૂટ માટે ઇટાલિયન બ્રાન્ડ ડોલ્સે એન્ડ ગબ્બાના આઉટફિટ પહેર્યા છે.
જ્હાન્વીએ આ ગ્લેમરસ ફોટોશૂટ માટે ઓલ વ્હાઇટ કોર્સેટ ટોપ અને D&G બ્રાન્ડનું સ્કર્ટ પહેર્યુ છે. સ્લીવલેસ કોર્સેટ ટોપમાં વી-નેકલાઇન ડિટેલિંગ છે, જે જ્હાન્વીને કમાલનો ગ્લેમરસ ટચ આપી રહી છે. આ કોર્સેટ ટોપમાં આગળના ભાગમાં બ્લાઉઝની જેમ હુક્સ છે. આ સાથે જ તેની ટેસેલ્સ તેને વધુ સુંદર બનાવી રહી છે
જ્હાન્વીએ તેના સુંદર કોર્સેટ ટોપને મેચિંગ સફેદ હાઈ-વાઈસ્ટ સ્કર્ટ સાથે પેર કર્યુ છે. આ મિડી-લેન્થ પેન્સિલ સ્કર્ટમાં ટોપની જેમ ટોપ પર ટેસેલ્સ છે, જે તેના આઉટફિટને પરફેક્ટ બનાવી રહ્યા છે.
આ આઉટફિટની બીજી સારી વાત એ છે કે જ્હાન્વી તેના ફિગરને સંપૂર્ણ રીતે ફ્લોન્ટ કરી રહી છે. જ્હાન્વીએ તેના ગ્લેમરસ આઉટફિટને ન્યૂનતમ જ્વેલરી સાથે પેર કર્યો છે.
અભિનેત્રીએ તેના આઉટફિટને પરફેક્ટ ફિનિશિંગ ટચ આપવા માટે બેગ કેરી કરી હતી. અભિનેત્રીના મેકઅપની વાત કરીએ તો, તેણે સ્મોકી આઈઝ અને ગ્લોસી મેકઅપથી પોતાનો લુક પૂરો કર્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
