બોલ્ડ દેખાવાના ચક્કરમાં ટ્રોલ્સના નિશાને ચડી જ્હાન્વી કપૂર, લોકોએ ઉર્ફી જાવેદ સાથે સરખાવી!

જાહ્નવી કપૂરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જ્હાન્વી કપૂર બ્લુ ડ્રેસમાં જોવા મળી રહી છે, જેની તુલના ટ્રોલ્સ ઉર્ફે જાવેદ સાથે કરી રહ્યા છે.

જાહ્નવી કપૂરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જ્હાન્વી કપૂર બ્લુ ડ્રેસમાં જોવા મળી રહી છે, જેની તુલના ટ્રોલ્સ ઉર્ફે જાવેદ સાથે કરી રહ્યા છે.

Janhvi Kapoor

બોલ્ડ દેખાવાના ચક્કરમાં ટ્રોલ્સના નિશાને ચડી જ્હાનવી

બોલ્ડ દેખાવાના ચક્કરમાં ટ્રોલ્સના નિશાને ચડી જ્હાનવી

બોની કપૂરની દીકરી અને બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ ગુડ લક જેરીને લઈને ચર્ચામાં છે. જ્હાન્વી કપૂરની આ ફિલ્મ ટૂંક સમયમાં OTT પર રિલીઝ થવાની છે. આ દરમિયાન જ્હાન્વી કપૂરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે બ્લુ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં જ્હાન્વી કપૂર ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આ તસવીરો જોયા બાદ જ્હાન્વી કપૂરની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી રહી છે.

જ્હાન્વી બ્લુ ડ્રેસમાં જોવા મળી

જ્હાન્વી બ્લુ ડ્રેસમાં જોવા મળી

આ તસવીરોમાં જ્હાન્વી કપૂર બ્લુ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં જ્હાન્વી કપૂર ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

જ્હાન્વી કપૂરનો આ ડ્રેસ ખૂબ જ ટાઈટ હતો

જ્હાન્વી કપૂરનો આ ડ્રેસ ખૂબ જ ટાઈટ હતો

આ તસવીરોમાં જ્હાન્વી કપૂર જે ડ્રેસમાં જોવા મળી રહી છે તે ખૂબ જ ટાઈટ છે. આ જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

જ્હાન્વી ફોટોમાં સુંદર લાગી રહી છે

જ્હાન્વી ફોટોમાં સુંદર લાગી રહી છે

આ બ્લુ ડ્રેસમાં જ્હાન્વી કપૂર ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. જ્હાન્વી કપૂરના ફેન્સ આ તસવીરો ખૂબ શેર કરી રહ્યા છે આ તસવીરોમાં જ્હાન્વી કપૂર ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે. જેના ચાહકો જોરદાર વખાણ કરી રહ્યા છે.

જ્હાન્વી કપૂર તેના વાળ સાથે રમતી જોવા મળી હતી

જ્હાન્વી કપૂર તેના વાળ સાથે રમતી જોવા મળી હતી

આ તસવીરમાં જાહ્નવી કપૂર પોતાના વાળ સાથે રમતી જોવા મળી રહી છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

ગોગલ્સ પહેરી પોઝ આપ્યા

ગોગલ્સ પહેરી પોઝ આપ્યા

આ તસવીરમાં જ્હાન્વી કપૂર ગોગલ્સ પહેરેલી જોવા મળી રહી છે. જે સંપૂર્ણપણે અલગ દેખાય છે. જ્હાન્વી કપૂર બ્લુ ડ્રેસમાં કિલર પોઝ આપતી જોવા મળે છે. જેમાં ચાહકોને પાગલ બનાવી રહી છે.

જ્હાન્વી તેની બોલ્ડ અદાઓ માટે જાણીતી છે

જ્હાન્વી તેની બોલ્ડ અદાઓ માટે જાણીતી છે

જ્હાન્વી તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. હવે તેની આ તસવીરોએ ફેન્સનો પરસેવો છોડાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X