જ્હાન્વી કપૂરના અફેરનું લિસ્ટ લાંબુ છે, આટલા વ્યક્તિને કરી ચુકી છે ડેટ

જ્હાન્વી કપૂર અને કાર્તિક આર્યન ગોવામાં એક સાથે જોવા મળ્યા હતા. અહીંથી બન્નેના ફોટો વાયરલ થતા અફેરની ચર્ચાઓ શરૂ થઈ હતી.

અભિનેત્રી જ્હાન્વી કપૂરે નાની ઉમરમાં મોટી સફળતા મેળવી છે. જ્હાન્વી કપૂર 26 વર્ષની થઈ ગઈ છે. શ્રીદેવી અને બોની કપૂરની લાડલી જ્હાન્વી કપૂર તેના કરિયર સાથે સાથે તેની અંગત લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. અત્યારસુધીમાં જ્હાન્વી કપૂરનું નામ ઘણા લોકો સાથે જોડાયુ છે. આ યાદીમાં કાર્તિક આર્યનથી લઈને ઈશાન ખટ્ટર સુધીના નામ સામેલ છે.

ઈશાન ખટ્ટર

ઈશાન ખટ્ટર

જ્હાન્વી કપૂર અને ઈશાન ખટ્ટરના અફેરની પણ ખુબ ચર્ચાઓ ચાલી હતી. જ્હાન્વી કપૂરે તેના ફિલ્મી કરિયરની શરૂઆત ઘાકડથી ઈશાન ખટ્ટર સાથે જોવા મળી હતી. જો કે બન્નેએ પોતાને સારા દોસ્ત ગણાવ્યા હતા.

અક્ષત રંજન

અક્ષત રંજન

જ્હાન્વી કપૂર અક્ષત રંજનને ડેટ કરી રહી હોવાના અહેલાવો પણ આવ્યા હતા. બન્નેના અફેરની ખુબ ચર્ચાઓ ચાલી હતી. બન્ને સ્કૃલ ફ્રેન્ડ છે. જો કે બન્નેએ ક્યારેય આ મુદ્દે કોઈ વાત કરી નથી.

શિખર પહાડિયા

શિખર પહાડિયા

હાલમાં જ્હાન્વી કપૂર અને શિખર પહાડિયા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો છે. બન્ને હાલમાં ધણી જગ્યાઓએ સાથે જોવા મળ્યા છે. હાલમાં બન્ને વેકેશન માટે સાથે ગયા હોવાના પણ અહેવાલ આવ્યા હતા.

ઓરહાન અવાત્રામણિ

ઓરહાન અવાત્રામણિ

જ્હાન્વી કપૂર ઘણી વખત ઓરહાન અવાત્રામણિ સાથે પાર્ટીમાં જોવા મળી છે. બન્નેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જો કે બન્ને એકબીજાને સારા દોસ્ત ગણાવે છે અને અફેરની વાત ક્યારેય સ્વીકારી નથી.

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન

જ્હાન્વી કપૂર અને કાર્તિક આર્યન ગોવામાં એક સાથે જોવા મળ્યા હતા. અહીંથી બન્નેના ફોટો વાયરલ થતા અફેરની ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે આ મુદ્દે બન્નેમાંથી કોઈએ કંઈ કહ્યું નથી.

જ્હાન્વીની આવનારી ફિલ્મો

જ્હાન્વીની આવનારી ફિલ્મો

જ્હાન્વી કપૂર આગામી દિવસોમાં વરૂણ ધવન સાથે બબાલમાં જોવા મળશે. આ ફિલ્મ 7 એપ્રીલ 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X