જ્હોન અબ્રાહ્મે રોકી હેન્ડસમ માટે કરી આટલી મહેનત, જુઓ Hot તસવીરો

હાલમાં જ જ્હોન અબ્રાહ્મની મચ અવેટેડ ફિલ્મ રોકી હેન્ડસમનું પોસ્ટર લોન્સ થયું જેમાં જ્હોન અબ્રાહ્મ લાગી રહ્યો છે સુપર હોટ. આમ તો જ્હોનની બોડી પહેલેથી જ સારી છે પણ તેણે રોકી હેન્ડસમ માટે ખાસ ફાઇટીંગ ટેકનીંક શીખી છે અને પોતાના મસલ્સ બનાવ્યા છે. જો કે આ ફિલ્મનું પોસ્ટર ક્યાં ક્યાં અમિતાભ બચ્ચન અને અર્જૂન રામપાલની એક અજનબી ફિલ્મની યાદ અપાવે છે.

ત્યારે રોકી હેન્ડસમમાં લીડ રોલમાં જ્હોન અબ્રાહ્મ અને ચાઇલ્ડ આર્ટીસ્ટ દિયા ચાવલાની મુખ્ય ભૂમિકા છે તો બીજી તરફ શ્રૃતિ હસન અને જ્હોન પહેલી વાર રૂપેરી પડદે એક સાથે દેખાવના છે. આ ફિલ્મ માટે જ્હોન અબ્રાહ્મે કલાકો સુધી જીમમાં પરસેવા પાડીને આઠ પેક્સ બનાવ્યા છે જુઓ તેની આ હોટ તસવીરો...

જ્હોનની ટ્રેનિંગ

જ્હોનની ટ્રેનિંગ

જ્હોન અબ્રાહ્મે તેની આવનારી ફિલ્મ રોકી હેન્ડસમ માટે સખત ટ્રેનિક કરીને તેની બોડીને કરી છે ટોન. નોંધનીય છે કે રોકી હેન્ડસમ એક એક્શન થ્રીલર છે.

જ્હોન અબ્રાહ્મ

જ્હોન અબ્રાહ્મ

જો કે આ પહેલા પણ અનેક વખતે જ્હોન તેની ફિલ્મની ડિમાન્ડ મુજબ પોતાનું વજન ઓછુ અને વધારે કરી ચૂક્યા છે.

રોકી હેન્ડસમ

રોકી હેન્ડસમ

રોકી હેન્ડસમ ફિલ્મ માટે જ્હોને તેના આઠ પેક મસલ્સ અને સોલ્ડર મસલ્સને પર કર્યા મજબૂત.

જીમમાં પરસેવો

જીમમાં પરસેવો

વળી આ માટે જ્હોન અબ્રાહ્મે કલાકો સુધી જીમમાં પરસેવા પાડ્યા છે. અને પોતાની બોડીને ચુસ્ત તંદુરસ્ત કરી છે.

ચાઇલ્ડ આર્ટીસ્ટ

ચાઇલ્ડ આર્ટીસ્ટ

તો આ ફિલ્મની ચાઇલ્ડ આર્ટીસ્ટ દિયા જોડે પણ જ્હોનની યુનિક કેમેસ્ટ્રી જોવા મળી. ડબિંગ વખતે જ્યારે દિયા માઇક સુધી ના પહોંચી શકી ત્યારે જ્હોને તેને આમ મદદ કરી.

શ્રૃતિ અને જ્હોન

શ્રૃતિ અને જ્હોન

તો આ ફિલ્મમાં પહેલી વાર શ્રૃતિ હસન અને જ્હોન અબ્રાહ્મ રૂપેરી પડદે રોમાન્સ કરતા જોવા મળશે.

પોસ્ટર

પોસ્ટર

આ ફિલ્મનું હાલમાં જ પોસ્ટર લોન્ચ થયું હતું જેમાં જ્હોન લીન અને હોટ લાગી રહ્યો છે.

જ્હોન અબ્રાહ્મ

જ્હોન અબ્રાહ્મ

નોંધનીય છે કે જ્હોનના ફેન્સ તેની આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. અને ક્રિટીક્સનું પણ માનવું છે કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સારી કમાણી કરશે.

જ્હોન અબ્રાહ્મ

જ્હોન અબ્રાહ્મ

જ્હોન અબ્રાહ્મનું કહેવું છે કે તે ધણા લાંબા સમય બાદ એક્શન ફિલ્મમાં પાછા ફરી રહ્યા છે અને આ ફિલ્મ 8 અદ્ધભૂત ફાઇટીંગ સીન છે જે દર્શકોને જોવા જ રહ્યા

જ્હોન અબ્રાહ્મ

જ્હોન અબ્રાહ્મ

નોંધનીય છે કે આ ફિલ્મ કોરિયન ફિલ્મ મેન ફ્રોમ નોવેરથી પ્રેરિત થઇને બનાવવામાં આવી છે. ત્યારે જ્હોનના ફેન્સ અને ક્રિટક આ ફિલ્મ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ માર્ચમાં રિલિઝ થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X