પૂનમ, શર્લિન, મલ્લિકામાંથી કોણ છે વધુ હૉટ ?
મુંબઈ, 9 નવેમ્બર : આજકાલ પૂનમ પાન્ડે ચર્ચાના ચકડોળે છે. કારણ છે તેમની આવનાર ફિલ્મ નશા. તેનું પ્રથમ જ સીન્સ બેડરૂમથી શરૂ થાય છે. એડલ્ટ ફિલ્મમાં કામ કરનાર પૂનમે પોતાની ફિ્લ્મ નશાનું રાયતું જોરદાર રીતે ટ્વિટર ઉપર ફેલાવ્યું છે. ફિલ્મ હજુ બનવાની શરૂઆત થઈ છે, પરંતુ પૂનમે તો અત્યારથી જ ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યું છે.
ફિલ્મનું નામ તેમણે ખૂબ જ સેક્સી અંદાજમાં લોકોને ગેસ કરવા જણાવ્યું. તેના માટે તેમના ફૅન્સે કોણ જાણે કેટલાં ગેસિંગ મૅસેજ પૂનમના ટ્વિટર પર મોકલ્યાં. પૂનમના ફૅન્સની હરકતો જણાવે છે કે તેમની ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
પૂનમની હોટ ફોટો જોઈ કોઈને હૉટ મલ્લિકા શેરાવતની યાદ આવે છે, તો કોઈકને લાગે છે કે પૂનમ સન્ની લિયોન કરતાં વધુ સેક્સી છે. તો બીજા બાજં પૂનમ પાન્ડે કરતાં લોકોને શર્લિન ચોપરા વધુ ગમે છે. પૂનમની જેમ જ શર્લિન પણ ટ્વિટર પર પોતાની સેક્સી અને બોલ્ડ પિક્ચર્સ પોસ્ટ કરતાં રહે છે. લાગે છે કે બંને વચ્ચે સ્પર્ધા ચાલતી હોય કે કોણ વધુ હૉટ છે.
આવો હવે નક્કી કરીએ કે ચારેયમાં સૌથી હૉટ કોણ છે? તસવીરો વડે જુઓ અભિનેત્રીઓના હૉટ અંદાજ અને જણાવો કોનો નશો સૌથી વધુ છે :

પૂનમ પાન્ડે
ન્યુડ ફોટો અને સેક્સી અદાઓ વડે લોકો વચ્ચે સનસનાટી મચાવનાર ટ્વિટર ક્વીન પૂનમ પાન્ડે આજકાલ નશા ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. પોતાની ફિલ્મનું પ્રથમ સીન પૂનમે ટ્વિટર પર પોસ્ટ કર્યું છે. વગર કપડાએ માત્ર એક ચોરસામાં લપેટાયેલાં પૂનમ ખૂબ માદક નજરે પડે છે આ તસવીરમાં.

શર્લિન ચોપરા
બે વાર ટ્વિટર પર ન્યુડ થનાર સેક્સી શર્લિન ચોપરાએ તમામ હદો ઓળંગી દીધી છે. માહિતી મળે છે કે તેઓ કામસૂત્ર 3ડી ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. તેમને પોતાની આ ફિલ્મ પાસે ઘણી આશાઓ છે.

સન્ની લિયોન
પોર્ન સ્ટાર સન્ની લિયોને જિસ્મ 2 ફિલ્મ વડે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. પોતાના હૉટ અંદાજ અને કામુકતા વડે સન્ની હાલ ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરાતાં સૌથી જાણીતાં હસ્તી છે.

મલ્લિકા શેરાવત
ખ્વાહિશ અને મર્ડર જેવી ફિલ્મો વડે બૉક્સ ઑફિસે આગ લગાડનાર મલ્લિકા શેરાવતના હુશ્ન સામે અચ્છા-અચ્છા ભૂ પીવે છે. તેમની હૉટ અદાઓએ તેમને ક્યારેક ઝેરી હિસ્સ બનાવી, તો ક્યારેક તેઓ જલેબી બાઈ બની લોકોના હૃદયમાં ઉતરી ગયાં.

પ્રિયા રાય
બિગ બૉસમાં આ સપ્તાહ પોર્ન સ્ટાર પ્રિયા રાયની એન્ટ્રી થવાની છે. ભારતીય મૂળના આ અભિનેત્રી એડલ્ટ દુનિયાના જાણીતાં સ્ટાર છે. સૌને આશા છે કે તેમના આગમનથી બિગ બૉસની ટીઆરપી વધી જશે.

મિનિષા લાંબા
જાણીતી મૅગેઝીન માટે ટૉપલેસ થનાર મિનિષા લાંબાનું બિંદાસ્તપણુ ભુંડી રીતે ચાલુ જ છે. બૉલીવુડમાં જોરદાર હૉટ બેબ બનીને પણ તેઓ અત્યાર સુધી તે મુકામે નથી પહોંચ્યાં કે જેની તેમને ચાહત છે.












Click it and Unblock the Notifications
