For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ફિલ્મફૅર મૅગેઝીનના હૉટ ફૅશન ઇસ્યુ માટે કંગના થયાં હૉટ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 સપ્ટેમ્બર : કંગના રાણાવત આજકાલ બહુ ચર્ચામાં છે. પહેલું કારણ તો તેમની આવનાર ફિલ્મ ક્રિશ 3 અને તેમાં તેમનો સુપર વુમનનો રોલ છે, તો બીજું કારણ ફિલ્મફૅર મૅગેઝીન માટે તેમણે ધરેલો હૉટ અવતાર છે.

બૉલીવુડમાં ગૅંગસ્ટર ગર્લ તરીકે જાણીતા કંગનાએ તાજેતરમાં જ ફિલ્મફૅર મૅગેઝીનની ઑક્ટોબર 2013ની આવૃત્તિ માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. મૅગેઝીનની આ આવૃત્તિને હૉટ ફૅશન ઇસ્યુ તરીકે તૈયાર કરવામાં આવી છે અને તેના કવર પેજ ઉપર કંગના રાણાવત ચમક્યાં છે. તેમને કવર પેજ ઉપર ફ્રૉમ વાઇલ્ડ ચાઇલ્ડ ટુ દિવા તરીકે રજૂ કરવામાં આવ્યાં છે.

નોંધનીય છે કે કંગના રાણાવત હૃતિક રોશનની ફિલ્મ ક્રિશ 3 અંગે ચર્ચામાં છે. તેઓ ક્રિશ 3માં સુપર વુમનનો રોલ કરી રહ્યાં છે, તો તાજેતરમાં જ તેમણે રિવૉલ્વર રાણી ફિલ્મ પણ સાઇન કરી છે. આ ફિલ્મમાં તબ્બુના સ્થાને કંગનાની પસંદગી કરવામાં આવી છે.

આવો તસવીરો સાથે જોઇએ કંગના રાણાવતનું હૉટ ફોટોશૂટ :

ગૅંગસ્ટર ગર્લ

ગૅંગસ્ટર ગર્લ

બૉલીવુડમાં ગૅંગસ્ટર ગર્લ તરીકે જાણીતા કંગનાએ જણાવ્યું - મને લાગે છે કે ગૅંગસ્ટર ધરાવતી ફિલ્મો મારા માટે લકી છે. 2006માં મારી પ્રથમ ફિલ્મ ગૅંગસ્ટર પણ સફળ થઈ હતી. પછી વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ તથા હવે શૂટઆઉટ એટ વડાલા પણ સફળ રહી.

ક્રિશ 3માં સુપર વુમન

ક્રિશ 3માં સુપર વુમન

કંગના રાણાવત હૃતિક રોશનની ફિલ્મ ક્રિશ 3 અંગે ચર્ચામાં છે. તેઓ ક્રિશ 3માં સુપર વુમનનો રોલ કરી રહ્યાં છે.

રિવૉલ્વર રાણી

રિવૉલ્વર રાણી

કંગનાએ રિવૉલ્વર રાણી ફિલ્મ પણ સાઇન કરી છે. આ ફિલ્મમાં તબ્બુના સ્થાને કંગનાની પસંદગી કરવામાં આવી છે.

મૅગેઝીન માટે ફોટોશૂટ

મૅગેઝીન માટે ફોટોશૂટ

કંગનાએ તાજેતરમાં જ ફિલ્મફૅર મૅગેઝીનની ઑક્ટોબર 2013ની આવૃત્તિ માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે.

ફ્રૉમ વાઇલ્ડ ચાઇલ્ડ ટુ દિવા

ફ્રૉમ વાઇલ્ડ ચાઇલ્ડ ટુ દિવા

મૅગેઝીનની આ આવૃત્તિને હૉટ ફૅશન ઇસ્યુ તરીકે તૈયાર કરવામાં આવી છે અને તેના કવર પેજ ઉપર કંગના રાણાવત ચમક્યાં છે. તેમને કવર પેજ ઉપર ફ્રૉમ વાઇલ્ડ ચાઇલ્ડ ટુ દિવા તરીકે રજૂ કરવામાં આવ્યાં છે.

ફૅન્સ સાથે જોડાયાં

ફૅન્સ સાથે જોડાયાં

કંગના રાણાવત પણ આ વાત સારી રીતે સમજે છે. તેથી તેમણે પોતાના ફૅન્સ સાથે પ્રત્યક્ષ રીતે જોડાવા માટે પોતાની અધિકૃત વેબસાઇટ લૉન્ચ કરી છે.

અપડેટ રહેશે ફૅન્સ

અપડેટ રહેશે ફૅન્સ

કંગનારાણાવત.કૉમ નામની અધિકૃત વેબસાઇટ ઉપર કંગના રાણાવતના વ્યાવસાયિક જીવન સાથે જોડાયેલ તમામ બાબતો અપડેટ કરાશે.

English summary
From a gangster's girlfriend to schizophrenic to spunky small town girl - actress Kangna Ranaut has portrayed a variety of characters on the screen in the past seven years, but she says her role in Revolver Rani is her toughest so far. Here are pictures of kangana's hot phototshoot for Filmfare Magazine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X