કરણ જોહરે ટ્વીટ કરી જણાવ્યા પોતાના જુડવા બાળકોના નામ

Written By:
Subscribe to Oneindia News

થોડા સમય પહેલાં જ લોકપ્રિય બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહર સેરોગસી દ્વારા જુડવા બાળકોના પિતા બન્યા હોવાની ખબર આવી હતી. પરંતુ કરણ જોહર મુંબઇ માં ન હોવાથી આ વાતની પુષ્ટિ થઇ શકગી નહોતી. પરંતુ હવે કરણ જોહરે ટ્વીટ કરી આ વાત કન્ફર્મ કરી દીધી છે, સાથે જ તેમણે ટ્વીટમાં પોતાના જુડવા બાળકોને નામ પણ જાહેર કર્યાં છે.

karan johar

આ જુડવા બાળકોમાં એક પુત્ર છે અને એક પુત્રી. કરણ જોહરે ટ્વીટ કરતાં પોતાના આ જુડવા બાળકોના નામ જાહેર કર્યાં છે. તેમણે પોતાની પુત્રીનું નામ રાખ્યું છે રુહિ તથા પુત્રનું નામ રાખ્યું છે યશ. આ અંગે બીએમસી એક્ઝિક્યૂટિવ હેલ્થ ઓફિસર ડૉ.પદ્મજા કેસકરે આ વાતની જાણકારી આપી છે.

અહીં વાંચો - પ્રિયંકા ચોપડાનો ઓસ્કાર ડ્રેસ ફરી બન્યો ચર્ચાનું કેન્દ્ર જાણો કેમ?

બાળકોના રજિસ્ટ્રેશમનમાં માતાનું નામ લખવામાં નથી આવ્યું, આ બાળકોનો જન્મ 7 ફેબ્રુઆરીના રોજ મુંબઇની મસરાની હોસ્પિટલમાં થયો હતો.

English summary
Karan Johar is dad to twins, via a surrogate.
Please Wait while comments are loading...