For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

pics: કરનસિંહ ગ્રોવરે કંઇક આ રીતે ઉજવ્યો પોતાનો બર્થડે

|
Google Oneindia Gujarati News

ટીવી સીરિયલમાંથી ફિલ્મી પરદા પર પદાર્પણ કરનારા કરણ સિંહ ગ્રોવરને તો આપ જાણતા જ હશો. હાલમાં તેણે બિપાશા બસુ સાથે હોરર મૂવી કરી. ત્યારબાદથી તે કંઇ વધારે જ લાઇમ લાઇટમાં આવ્યા છે. હાલમાં જ તેનો જન્મ દિવસ ગયો અને તેણે બિપાસા બસુ અને અન્યોની સાથે કંઇ આ રીતે એન્જોય કર્યો પોતાનો જન્મ દિવસ. જોકે એ કોઇ મોટી વાત નથી કે બિપાશા સાથે તેમણે પોતાનો જન્મદિવસની ઉજવણી કરી.

આવો તસવીરોમાં જોઇએ કે કેવી રીતે કરી કરન સિંહ ગ્રોવરે પોતાના જન્મ દિવસની ઉજવણી એ પણ બિપાશા બસુ સાથે...

કરનસિંહ ગ્રોવરે કંઇક આ રીતે ઉજવ્યો પોતાનો બર્થડે

ટીવી સીરિયલમાંથી ફિલ્મી પરદા પર પદાર્પણ કરનારા કરણ સિંહ ગ્રોવરને તો આપ જાણતા જ હશો. હાલમાં તેણે બિપાશા બસુ સાથે હોરર મૂવી કરી. ત્યારબાદથી તે કંઇ વધારે જ લાઇમ લાઇટમાં આવ્યા છે.

કરનસિંહ ગ્રોવરે કંઇક આ રીતે ઉજવ્યો પોતાનો બર્થડે

કરનસિંહ ગ્રોવરે કંઇક આ રીતે ઉજવ્યો પોતાનો બર્થડે

હાલમાં જ તેનો જન્મ દિવસ ગયો અને તેણે બિપાસા બસુ અને અન્યોની સાથે કંઇ આ રીતે એન્જોય કર્યો પોતાનો જન્મ દિવસ.

કરનસિંહ ગ્રોવરે કંઇક આ રીતે ઉજવ્યો પોતાનો બર્થડે

કરનસિંહ ગ્રોવરે કંઇક આ રીતે ઉજવ્યો પોતાનો બર્થડે

જોકે એ કોઇ મોટી વાત નથી કે બિપાશા સાથે તેમણે પોતાનો જન્મદિવસની ઉજવણી કરી.

કરનસિંહ ગ્રોવરે કંઇક આ રીતે ઉજવ્યો પોતાનો બર્થડે

કરનસિંહ ગ્રોવરે કંઇક આ રીતે ઉજવ્યો પોતાનો બર્થડે

ટીવી સીરિયલમાંથી ફિલ્મી પરદા પર પદાર્પણ કરનારા કરણ સિંહ ગ્રોવરને તો આપ જાણતા જ હશો. હાલમાં તેણે બિપાશા બસુ સાથે હોરર મૂવી કરી. ત્યારબાદથી તે કંઇ વધારે જ લાઇમ લાઇટમાં આવ્યા છે. હાલમાં જ તેનો જન્મ દિવસ ગયો અને તેણે બિપાસા બસુ અને અન્યોની સાથે કંઇ આ રીતે એન્જોય કર્યો પોતાનો જન્મ દિવસ. જોકે એ કોઇ મોટી વાત નથી કે બિપાશા સાથે તેમણે પોતાનો જન્મદિવસની ઉજવણી કરી.

English summary
Photos of Bollywood & Television Actor Karan Grover Celebrates his Birthday with Bipasha Basu and other friends
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X